________________
૧૫૬
[૨૯૫– – લોકાંતિક વિમાનોનું સ્થાન, તેના નામો, લોકાંતિક દેવો
-
-૨૯૯] – સારસ્વતાદિ દેવો અને તેના વિમાનો અને પરિવાર
– લોકાતિક વિમોનોનો આધાર, સ્થિતિ, લોકાંતનું અંતર
૬/વ/પ - આગમ વિષય-દર્શન
(૬) ઉદ્દેશક-૬- ‘ભવ્ય [૩૦૦] પૃથ્વી (નક) સાત યાવત્ અનુત્તર વિમાન-પાંચ [૩૦૧] નૈરયિકાદિમાં મારણાંતિક સમુદ્ઘાત, ઉત્પત્તિ, આહાર, શરીરાદિ
(૬) ઉદ્દેશક-- શાલી’
[૩૦૨- – શાલી આદિ, મસૂરઆદિ, અળસી આદિની વિવિધ સ્થિતિ -૩૦૬] – મૂહુર્તના શ્વાસોચ્છ્વાસ, અહોરાત્રના મુહૂર્ત આદિ કાલ ગણના [૩૦૭– – પલ્યોપમ, સાગરોપમનું સ્વરૂપ (ઉપમા દ્વારા) -૩૧૧] — ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ, આરાનું કાળમાન [૩૧૨] જંબુદ્દીપે આ અવસર્પિણીના પહેલાં આરાનું સ્વરૂપ
--
(૬) ઉદ્દેશક-૮- ‘પૃથ્વી’’
[૩૧૩– – પૃથ્વીઓ આઠ-રત્નપ્રભાથી ઇષત્પ્રાક્ભારા પર્યન્ત -૩૧૪] – રત્નપ્રભાદિ પૃથ્વી નીચે ગ્રામ-નગરાદિ નથી, મેઘ છે, ગાજવીજ છે, – સૌધર્મ યાવત્ સર્વાર્થસિદ્ધ કલ્પ વર્ણન ઉપર મુજબ જાણવું [૩૧૫] આયુષ્ય બંધ છ પ્રકારે છે ચોવીશે દંડકમાં, બાર આલાપકો [૩૧૬] લવણસમુદ્ર વર્ણન, દ્વીપ સમુદ્રના નામનું સ્વરૂપ
(૬) ઉદ્દેશક-૯-કર્મ
[૩૧૭] જ્ઞાનાવરણીય કર્મબંધ સમયે બંધાતી કર્મપ્રકૃતિ (પન્નવણા-સાક્ષી) [૩૧૮] – બાહ્ય અને દેવલોકવર્તી પુદ્ગલ ગ્રહીને મહર્દિક દેવ વિક્ર્વણા કરે - વર્ણ આદિને વિપયર્ય કરવામાં દેવનું સામર્થ્ય
[૩૧૯] અવિશુદ્ધ લેશ્યાયુક્ત, વિશુદ્ધ લેશ્યાયુક્ત દેવનું જોવું-જાણવું
(૬) ઉદ્દેશક-૧૦- “અન્યતીર્થિક’
[૩૨૦] સર્વજીવોને કોઇ સુખ-દુઃખ દેવામાં સમર્થ નથી, તેનું કારણ [૩૨૧] – જીવનું સ્વરૂપ – નૈરયિકાદિને આશ્રીને –
– જીવ-ચૈતન્ય, જીવ-પ્રાણધારણ, ભવસિદ્ધિક પણું [૩૨૨] બધાં પ્રાણી દુઃખ કે સુખને વેદે-ચઉભંગી, એકાંત દુઃખ વેદન નહીં