________________
૧૫૪
પ/-૮ - આગમ વિષય-દર્શન – જીવોનું સોપચય-નિરૂપચય-૪-વિકલ્પ, તેનો કાળ – ચોવીશ દંડકમાં સોપચય-નિરૂપચય, તેનો કાળ – સિદ્ધ સોપચય-નિરૂપચય, અને તેનો કાળ
(૫) ઉદ્દેશક-૯- “રાજગૃહ' [૨૪] રાજગૃહનગર શું કહેવાય? પ્રશ્નોત્તર [૨૫] – દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર, તેનું કારણ શુભાશુભ પુદ્ગલ
– નૈરયિકાદિ દેડકોમાં શુભાશુભ પુદ્ગલ અને પ્રકાશ અંધકાર [૨૬] નૈરયિકાદિ ચોવીશ દંડકોમાં સમયાદિનું જ્ઞાન [૨૭] પાશ્ર્વપત્ય સ્થવિરના ભ૦ મહાવીરને પ્રશ્નો
– અસંખ્યલોકમાં અનંતરાત્રિ દિવસનું સૈકાલિક પણું
- લોક સ્વરૂપ વર્ણન, પાર્ષ્યાપત્યનું પંચમહાવ્રતગ્રહણ [૨૬૮-–દેવલોકના મુખ્ય ચાર ભેદ, દેવોની સંખ્યાના મુખ્ય ભેદ -૨૮૦] - ઉપસંહાર ગાથા
(૫) ઉદ્દેશક-૧૦- “ચંદ્ર” [૨૭૧] ચંપાનગરી ચંદ્રવર્ણન (પહેલા ઉદ્દેશાની સાક્ષી)
—X —X—
શતક-૭
ઉદેશક-૧- “વેદના” [૨૭૨] દશઉદ્દેશકના વિષય જણાવતી ગાથા [૨૭૩] – મહા કે અલ્પ વેદના અને નિર્જરાનું નિરૂપણ, દષ્ટાંત સાથે
– પ્રશસ્ત વેદનાની ઉત્તમતા, નૈરયિક -શ્રમણની વેદનાની તુલના [૨૭૪] – કરણના ચાર ભેદ, નૈરયિકારિજીવોના કરણનું નિરૂપણ
– શાતા-અશાતાનું વેદન કરણથી થાય, અકરણથી નહીં [૨૭૫] –મહા, અલ્પ-વેદના, નિર્જરા ચઉભંગી-જીવવિશેષ વર્ણન [૨૭] ઉપસંહાર કરતી સંગ્રહણી ગાથા
(૬) ઉદ્દેશક-૨- “આહાર” [૨૭૭] આહાર-વર્ણન (“પન્નવણા” સૂત્રની સાક્ષી)
(૬) ઉદ્દેશક-૩-“મહાવ'' [૨૭૮-– આ ઉદ્દેશામાં સમાવાયેલ વિષયોને જણાવતી ગાથા -૨૮૦] – મહાકર્મ-ક્રિયા-આશ્રવ-વેદના વાળાને કર્મપુદ્ગલ બંધાદિ