________________
ભગવાઈ” શ.૫, ઉ.૬
૧૫૩ - એ જ રીતે ક્રિત, સ્થાપિત, રચિત, કાંતાર ભક્ત, દુર્ભિક્ષ ભક્ત, વાદલિકા ભક્તાદિમાં ન આલેચે તો વિરાધક, આલોચતા આરાધક - આધાકર્મ આહારને નિષ્પાપ કહી આદાન-પ્રદાન કરે તો વિરાધક
-આધાકર્મા હારને નિષ્પાપ કહી આદાન-પ્રદાન પછી આલોચે તો આરાધક [૨૫૧] આચાર્ય ઉપાધ્યાયને ત્રણ ભવ સુધીમાં મુક્તિ શક્ય [૨પ૨] મૃષાવાદ આદિથી તે-તે પ્રકારનો કર્મબંધ
(૫) ઉદ્દેશક-o- “પુદ્ગલ કંપન” [૨૩] પરમાણુ પુદ્ગલનું, બે-ત્રણ યાવત્ અનંત પ્રદેશી ઢંધ કંપન [૫૪] – પરમાણુ પુદ્ગલ યાવત્ અસંખ્ય પ્રદેશ સ્કંધ છેદાય નહીં
– અનંત પ્રદેશી ઢંધનું તલવારથી છેદન, અગ્નિથી બળવું,
પાણીથી ભીંજાવું, પુસ્કરાવમેઘ તેમાં પ્રવેશી શકે આદિ [૨૫૫] – પરમાણુ પુદ્ગલ અનર્ધ, સમધ્ય, અપ્રદેશી છે
– બે પ્રદેશ યાવત્ અનંતપ્રદેશી ઢંઘ સાર્ધ, સમધ્ય, સપ્રદેશ છે [૨૫] પરમાણુ પુદ્ગલ યાવત્ અનંદ પ્રદેશી ઢંધનું સ્પર્શન-નવ વિકલ્પ [૨૫૭] – પરમાણુ પુદ્ગલ યાવત્ અનંત પ્રદેશી કંપની સ્થિતિ
– પરમાણુ પુદ્ગલ યાવત અસંખ્ય પ્રદેશાવગાઢ સ્કંધનું કંપન – એ જ રીતે ગંધ, રસ, સ્પર્શની સ્થિતિ વિષયક પ્રશ્નોત્તર – સૂક્ષ્મ, બાદર, પરિણત કે અપરિણત પુદ્ગલોની સ્થિતિ – પરમાણુ પુદ્ગલ આદિનું કાળથી અંતર - એકથી અસંખ્ય પ્રદેશાવગાઢ પુદગલનો કંપન-નિષ્કપન કાળ
– વર્ષાદિ, સૂક્ષ્મ, બાદર, શબ્દ, અશબ્દ-પરિણત પુદ્ગલનો કાળ [૨૫૮-- દ્રવ્યાદિ ચાર સ્થાન આયુનું અલ્પબદુત્ત્વ -૨૬૦] – નૈરયિકાદિ ચોવીશ દંડકમાં આરંભ-પરિગ્રહનું વર્ણન [૨૧] – હેતુ અને અહેતુના પાંચ ભેદ
(૫) ઉદ્દેશક-૮- “નિગ્રંથી પુત્ર” [૨૨] – ભoના શિષ્યો નારદપુત્ર અને નિર્ગથી પુત્રના પ્રશ્નોત્તર
– સર્વ પુદ્ગલ સાર્ધ, સમધ્ય પ્રદેશનો નારદ પુત્રનો મત - નિર્ગથી પુત્રનો તે વિષયે સાપેક્ષ વાદ, દ્રવ્યાદિથી પુદ્ગલમાં
અલ્પબદુત્વ [૨૩] – જીવોની વૃદ્ધિ હાનિ વિશે ગૌતમનો પ્રશ્ન, જીવ સદા સમાન રહે ઉત્તર
– ચોવીસ દંડકમાં જીવ વધે-ઘટે અને સમાન પણ રહે, અને તેનો કાળ - સિદ્ધ ઘટે નહીં, સિદ્ધની વૃદ્ધિ અને અવસ્થિતિનો કાળ