________________
૧૫૨
પ-૪-આગમ વિષય-દર્શન –ભ ની આજ્ઞાથી ગૌતમનું દેવ પાસે જવું અને વાર્તાલાપ. [૨૩] દેવોના સંયતપણા વિશે પ્રશ્નોત્તર, દેવો નોસંયત છે. [૨૩૧] દેવોની ભાષા-“અદ્ધમાગધી” [૩૨] કેવળી મુક્તાત્માને જાણે, છઘસ્થ ન જાણે, બે રીતે જાણે [૩૩] પ્રમાણના ચાર ભેદ (“અનુયોગ દ્વાર” સૂત્રની સાક્ષી) [૨૩૪] કેવલીને છેલ્લા કર્મનું જ્ઞાન, છબસ્થને અજ્ઞાન, બે રીતે જ્ઞાન [૨૩૫] - કેવલીને પ્રકૃષ્ટ મન-વચન બળ,
– સમ્યગ્દષ્ટિ - પરંપરોપન્નક-પર્યાપ્ત વૈમાનિકને પ્રકૃષ્ટ મન-વચન [૨૩] અનુત્તર વૈમાનિક દેવોનો કેવલી સાથે વાર્તાલાપ કઈ રીતે? [૨૩૭] અનુત્તર વૈમાનિક દેવને ઉપશાંત મોહ [૨૩૮] કેવલીને અતીન્દ્રિય જ્ઞાન [૨૩૯] કેવલીને આકાશપ્રદેશ અવગાહન સામર્થ્ય [૨૪] ચૌદ પૂર્વઘરનું વિશિષ્ટ લબ્ધિ સામર્થ્ય
(૫) ઉદેશક-પ- “છદ્મસ્થ” [૨૪૧] છદ્મસ્થની સંયમથી સિદ્ધિ [૨૪૨] બધાં પ્રાણી એવંભૂત વેદના વેદે છે – અન્યમત
બધાં પ્રાણી એવંભૂત અને અનેવંભૂત વેદના વેદ-સ્વમત [૨૪૩] જંબુદ્વીપ ભરત ક્ષેત્રે સાતકુલકર, તીર્થંકર માતા-પિતા, શિષ્ય-શિષ્યાદિ વિગતો (“સમવાય” સૂત્રની સાક્ષી)
(૫) ઉદ્દેશક-ક- “આયુ' [૨૪૪] અલ્પાયુ, દીર્ધાયુ, શુભાશુભ આયુના ત્રણ-ત્રણ કારણો [૨૪૫] –ચોરાયેલ માલ શોધવામાં અને મળે ત્યારે લાગતી ક્રિયાઓ
– ખરીદ-વેચાણમાં લાગતી ક્રિયા, મૂલ્ય દેતા ન દેતા લાગતી ક્રિયા -માલ ન પહોંચે અને પહોંચે ત્યારે લાગતી ક્રિયાઓ.
- અગ્નિ પ્રગટેલો હોય અને બુઝાતો હોય ત્યારે લાગતી ક્રિયા [૨૪] શિકારી, ધનુષ, બાણને વિરાધનાથી લાગતી ક્રિયાઓ [૨૪૭] શિકારી, ધનુષ, બાણને સ્વાભાવિક લાગતી ક્રિયાઓ [૨૪૮] અન્યમત-ચારસો-પાંચસો યોજન મનુષ્ય લોક વિશે
– સ્વમત-ચારસો-પાંચસો યોજન પર્યંત નિરયલોકવિશે [૪૯] નૈરયિકોની વિદુર્વણા-(““જીવાભિગમ”ની સાક્ષી) [૨૫] – આધાકર્મ આહાર સેવી વિરાધક, આલેચે તો આરાધક