________________
૧૫૧
ભગવાઈ” શ.૫, ઉ.૧
શતક-૫
ઉદ્દેશક-૧- “સૂર્ય [૨૧૫] દશ ઉદેશકના વિષયને જણાવતી ગાથા [૨૧-– ભ૦ મહાવીરને ગૌતમ દ્વારા “સૂર્ય ઉદયઅસ્ત” વિશે પ્રશ્ન -૨૧૭] – જંબુદ્વીપમાં દિવસ-રાત્રી, દિન-રાત્રી વૃદ્ધિ-હાનિ વર્ણન [૧૧૮] જંબુદ્વીપમાં વર્ષાદિ ઋતુ, અયન યાવત્ સાગરોપમ, કાલચક્ર [૧૯] લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદસમુદ્ર, પુષ્કરરવરાર્ધદ્વીપમાં
– સૂર્ય ઉદયાત, દિન-રાત, કાળચક્ર વિશે પ્રશ્નોત્તર
(૫) ઉદ્દેશક-- “વાયુ” [૨૨] – વાયુના ચાર ભેદ, વિભિન્ન દિશામાં વાયુનું વહન
– દીપ અને સમુદ્રમાં વાતા વાયુઓ અને તેની વિપર્યયતા – ચાર પ્રકારના વાયુ, તેની સ્વાભાવિક ગતિ, વાયુ વહન
– વાયુની વૈક્રિયગતિ, શ્વાસોચ્છવાસ, વાયુદેવ દ્વારા ઉદીરણા [૨૧] – ઓદન, કુભાષ, મદિરા, લોઢું-તાંબુ આદિ, અસ્થિ ચર્મઆદિ, અંગારો-રાખ આદિના પૂર્વ શરીરો વિષયક પ્રશ્નોત્તર
(૫) ઉદ્દેશક-૩- “જાલગ્રંચિકા” [૨૨૨] – એક સમયે બે આયુનું વેદન-જાળનું દષ્ટાંત-અન્યમત
– ભ૦ મહાવીર-સ્વમત-એક સમયે એક આયુનું વેદન [૨૨૩] – આયુષ્ય સહિત જીવોની ગતિ ચોવીશ દંડકમાં – કર્માનુસાર યોનિનું આયુબંધન
(૫) ઉદ્દેશક-૪- “શબ્દ” [૨૨] – છદ્મસ્થ આતોદ્ય, સ્પષ્ટ સમીપવર્તી શબ્દો સાંભળે
– કેવળી નીકટના કે દૂરના, આદિ કે અંતરહિત સર્વ શબ્દો જાણે
– કેવળી સર્વ પદાર્થને સર્વ ભાવોને જુએ અને જાણે [૨૨] – છાસ્થ હસે અને ઉતાવળા થાય, કેવલી ન થાય
– કેવળીને હાસ્યાદિ અભાવનું કારણ, હાસ્યાદિથી કર્મબંઘ
- છદ્મસ્થ ઊંઘ લે, કેવલી ન લે, તેનું કારણ, ઊંઘથી કર્મબંધ [૨૨૭ હરિભેગમમેષી ગર્ભસંહરણ કઈ રીતે કરે તેનું વર્ણન [૨૨૮] અતિમુક્ત મુનિ ચરિત્ર, નાવ ક્રીડા, તદ્ભવ મુક્તિ, ભ, આજ્ઞા [૨૯] – મહાશુક્ર દેવલોકથી દેવોનું ભ૦ મહાવીર પાસે આગમન
- દેવો દ્વારા મનોવંદન અને પ્રશ્નોત્તર, ગૌતમ સ્વામીની જિજ્ઞાસા