________________
૧૪૪
(૧) ઉદ્દેશક--“ગુરુત્વ”
[૪] – જીવને પ્રાણતિપાતાદિથી ગુરુત્વ, સંસાર વૃદ્ધિ-દીર્ઘતા-ભ્રમણ – જીવને પ્રાણાતિપાતાદિ વિરતિથી લઘુત્વ-સંસાર હાનિ-મુક્તિ · સાતમા–અવકાશાંતર, તનુવાત, ઘનવાત, ઘનોદધિ, પૃથ્વીએ સાતેને ગુરુ-લઘુ પણાની ચઉભંગીનો પ્રશ્નોત્તર
[૯૫]
-
– સર્વ અવકાશાંતર, દ્વીપ, સમુદ્ર, ક્ષેત્રના ગુરુ-લઘુનો પ્રશ્નોત્તર – નૈરયિકાદિ ચોવીશે દંડકમાં ગુરુ-લઘુ, પાંચે અસ્તિકાયમાં ગુરુ-લઘુ – લેશ્યા, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, સંજ્ઞા, શરીર, યોગ, ઉપયોગ, દ્રવ્ય, પ્રદેશ, પર્યાય, કાળ એ સર્વેમાં ગુરુ-લઘુ પ્રશ્નોત્તર [૯૬] – નિગ્રંથો માટે લઘુતા આદિ, અક્રોધ આદિ પ્રશસ્ત
--
- શ્રમણ નિગ્રંથની અંતક્રિયા-કાંક્ષાપ્રદોષ ક્ષીણ મોહ પછી સંવર
-
૧/-૨૯- આગમ વિષય-દર્શન
[૭] એક જીવને એક સમયે બે આયુબંધના મતનું ખંડન [૮] – પાર્શ્વપત્ય કાલાસ્યવેષિપુત્ર અણગાર અને સ્થવિરનો સંવાદ – સામાયિક, પ્રત્યાખ્યાન, સંયમ, સંવર, વિવેક, વ્યુત્સર્ગ, – ક્રોધાદિની નિંદા, ગર્હા–અગહ અને સંયમ વિશે પ્રશ્નોત્તર – કાલસ્યવેષિપુત્રનું ચિંતન, પંચમહાવ્રત ગ્રહણ, સંયમ ચર્યા [૯] શેઠ, દરિદ્ર, લોભી, ક્ષત્રિયને એક સમાન અપ્રત્યાખ્યાન ક્રિયા [૧૦૦] – આધાકર્મ આહારક નિગ્રંથને દૃઢ કર્મ બંધ યાવત્ ભવભ્રમણ – નિર્દોષ એષણીય આહારકને કર્મબંધ શૈથિલ્ય યાવત્ મુક્તિ
-
[૧૦૧] — અસ્થિરમાં પરિવર્તન, સ્થિરમાં પરિવર્તન અભાવ
-
– બાલ–પંડિત શાશ્વત, બાળપણું-પંડિતપણું અશાશ્વત (૧) ઉદ્દેશક-૧૦-ચલન
[૧૦૨] – અન્ય તીર્થિકની માન્યતા અને ભ૰ મહાવીર થકી સમાધાન – ચલમાન અચલિત આદિ, બે-ત્રણ-પાંચ પરમાણુ પુદ્ગલ સંશ્લેષ, – બોલવા પહેલા કે પછીની ભાષા, પૂર્વ કે પશ્ચાત્ ક્રિયા તે દુઃખ હેતુક – અરણથી દુઃખ એ અન્યમત-ભ૦ દ્વારા ઉત્તર
[૧૦૩] એક સમયે બે ક્રિયા અન્યમત, એક સમયે એક ક્રિયા સ્વમત [૧૦૪] નૈરયિકાદિ ચોવીશે દંડકમાં ઉપપાત વિરહ પદની સાક્ષી
- X - X —
શતક-૨
(૨) ઉદ્દેશક-૧-ઉચ્છ્વાસ અને સ્કંદક''
[૧૦૫] દશ ઉદ્દેશોના વિષયો સંબંધિ ગાથા