________________
‘ભગવઇ’’ શ.૨, ૩.૧
[૧૦૬] પૃથ્વીકાયાદિ સ્થાવરોમાં શ્વોસાશ્ર્વાસનું અસ્તિત્વ [૧૦૭] – શ્વાસોચ્છ્વાસનું દ્રવ્યાદિ સ્વરૂપ-જીવને, ચોવીશ દંડને આશ્રીને – વાયુકાય વાયુકાયનો જ શ્વાસોચ્છ્વાસ કરે [૧૦૮] – વાયુકાયની અનેકવાર વાયુકાયમાં ઉત્પત્તિ,
– વાયુકાયનું મરણ–આઘાતથી, શરીરી-અશરીરી બંને રૂપે [૧૦૯] નિર્પ્રન્થને પુનઃ મનુષ્યભવ પ્રાપ્તિના સંજોગો [૧૧૦] ઉપરોક્ત નિર્પ્રન્થના પ્રાણ, જીવન આદિ છ નામો [૧૧૧] નિગ્રન્થને સિદ્ધિગતિ પ્રાપ્તિના સંજોગો અને તેના નામો [૧૧૨] સ્કંદક પરિવ્રાજક ચરિત્ર
– ભ૰નું કૃતંગલા નગરીએ આગમન, શ્રાવસ્તિમાં સ્કંદક – સ્કંદકનો સંક્ષિપ્ત પરિચય, સ્કંદકને ને પિંગલ સાધુના પ્રશ્નો, - લોક-જીવ-સિદ્ધિ-સિદ્ધ એ સાંત કે અનંત ?, કારણ વિશે, – સ્કંદકનું ભ૰ મહાવીર પાસે ગમન, સ્કંદકનું સમાધાન – લોક, જીવ, સિદ્ધિ, સિદ્ધ, મરણ વિશે ભના પ્રત્યુત્તરો – ભ૰ મુખે સ્કંદકનું ધર્મશ્રવણ, પ્રવચન શ્રદ્ધા, પ્રવજયા – સ્કંદકને ગ્રહણ-આસેઘન શીક્ષા, દૃષ્ટાંત રૂપ સંયમચર્યા [૧૧૪] અગિયાર અંગપાઠી, ભિક્ષુપ્રતિમાદિ, તપકૃશકાયા વર્ણન [૧૧૫] સ્કંદક મુનિની ધર્મજાગરણ, સંલેખના વિચારણા [૧૧૬] સ્કંદક મુનિની સંલેખના વિધિ, સમાધિ મરણ [૧૧૭] સ્કંદક મુનિની ગતિ, તેમના મરણ બાદ સ્થવિર કૃપ્ વિધિ
[૧૧૩] –
(૨) ઉદ્દેશક-૨-‘સમુદ્દાત’ [૧૧૮] સમુદ્દાતના સાત ભેદ અને પત્રવણા સૂત્રની સાક્ષી
(૨) ઉદ્દેશક-૩-‘પૃથ્વી’’ [૧૧૯- પૃથ્વી (નક) વર્ણન-નરકના સાત ભેદ, નરક પૃથ્વીની જાડાઇ, -૧૨૧] – સંસ્થાન, બાહલ્ય, વિખંભ આદિ વિશે જીવાભિગમ''ની સાક્ષી
(૨) ઉદ્દેશક-૪- ‘ઇન્દ્રિય’
[૧૨૨] ઇન્દ્રિયોના પાંચ ભેદ આદિ વર્ણન – ‘‘પત્રવણા’’ની સાક્ષી
(૨) ઉદ્દેશક-૫- “અન્યતીથિક’ [૧૨૩] એક સમયે બે વેદનું વેદન-અન્યમત, એક વેદ-વેદન સ્વમત [૧૨૪] ઉદક ગર્ભ, તિર્યંચ યોનિક ગર્ભ, માનુષી ગર્ભનું કાલમાન
10
૧૪૫