________________
૧૪૩
“ભગવાઈ” શ.૧, ઉ.
– ક્રિયાનું ત્રણેકાળમાં અનુક્રમપૂર્વ કૃતત્વ,
– નૈરયિકાદિ ઓગણીસ દંડકમાં પ્રાણાતિપાતાદિ અઢાર ક્રિયા [૭૨- – આર્યરોહકનું વર્ણન, રોહકની પ્રશ્નવિધિ, વિવિધ પ્રશ્નોત્તર -૭૫ – પહેલા કે પછી- લોક-અલોક, જીવ-અજીવ, ભવસિદ્ધિક
અભવસિદ્ધિક, સિદ્ધિ-અસિદ્ધિ, સિદ્ધ-સંસારી, ઈડુ-કુકડી, લોકાંત-અલોકાંત,
લોકાંત-સાતમું અવકાશાંતર, ઈત્યાદિ પ્રશ્નો-તેની શાશ્વતતા [æ] લોકસ્થિતિના આઠ ભેદ-આકાશ પ્રતિષ્ઠિત વાતાદિ, મસકદષ્ટાંત [૭૭] જીવ-પુદ્ગલનું અન્યોન્ય બદ્ધત્વ, નાવનું દષ્ટાંત [૮] સૂક્ષ્મ સ્નેહકાયનું પતન અને અવસ્થિતિ
- (૧) ઉદ્દેશક- - “નૈરચિક [.૭૯] નૈરયિકાદિ ચોવીશ દંડકમાં ઉત્પાદ ચઉભંગી [.૮૦] નૈરયિકાદિમાં આહાર, ઉદ્વર્તન, ઉપપન્ન, ઉત્પદ્યમાન ચઉભંગીઓ [.૮૧] વિગ્રહ ગતિ/અવિગ્રહ ગતિ-જીવને, આવોને, નૈરયિકાદિને આશ્રીને [.૮૨] ઋદ્ધિ આદિવાળા દેવને શરમ આદિ કારણે આહારભાવ, આયુ અનુભવ [.૮૩] –ગર્ભમાં ઉત્પન્નજીવનું સેન્દ્રિય-અનિન્દ્રિય, શરીર-અશરીરપણું
– ગર્ભમાં ઉત્પન્ન જીવનો આહાર, ગર્ભસ્થ જીવને મળ મૂત્રાદિઅભાવ – ગર્ભસ્થ જીવનું આહાર પરિણમન, કવલાહાર અભાવ – ગર્ભસ્થ જીવના માતૃઅંગ-પિતૃઅંગ-આ અંગોની સ્થિતિ – ગર્ભગત જીવના નરક કે દેવલોકમાં ઉત્પત્તિના કારણો – ગર્ભગત જીવના શયન ઉત્થાનાદિ માતા સમાન, પ્રસવસ્થિતિ – પ્રશસ્તિ/અપ્રશસ્ત વર્ણાદિની પ્રાપ્તિના કારણો
૧) ઉદ્દેશક-૮-“બાલ” [૮૫] એકાંત બાલ જીવનું ચારે ગતિમાં ગમન [૮] એકાંત પંડિતની બે ગતિ, બાલ-પંડિતની દેવગતિ [૮] મૃગ-ઘાતક પુરુષને લાગતી ક્રિયા અને તેના કારણો [૮૮] આગ લગાડનાર પુરુષને લાગતી ક્રિયા અને તેના કારણો [૮૯] મૃગ-ઘાતક પુરુષનેલાગતી ક્રિયા અને તેના કારણો [co] પુરુષ ઘાતે મૃગઘાતમાં બંને પુરુષોને લાગતી કક્રયા [૧] પુરુષઘાતકને લાગતી ક્રિયા અને તેના કારણો [૨] વીર્યકર્મને આશ્રીને જય-પરાજય [૩] જીવોનું વીર્ય-અવીર્યત્વ, ચોવિશે દંડકમાં આ બે ભેદ
[૮૪)