________________
૧૪૨
૧/-/૪ - આગમ વિષય-દર્શન (૧) ઉદેશક-૪- “કર્મપત્તિ” [૪૬- - કર્મપ્રકૃત્તિના આઠ ભેદ, (પ્રજ્ઞપના સૂત્રની સાક્ષી) -૪૭] – કર્મપ્રકૃતિ કઈ રીતે બાંધે, કેટલી વેદ, રસબંધ કેટલો વગેરે [૪૮] – મોહનીય કર્મોદય કાળે ઉપસ્થાપન, બાલ વીર્યતાથી
– મોહનીય કર્મોદય કાળે અપક્રમણ, બાલ-વીર્ય કે બાલ પંડિતવીર્યથી
– મોહનીય કર્મ ઉપશમન પંડીત વીર્યથી, અપક્રમણ આત્માથી જ થાય. [૪૯] – પાપકર્મવેદન વિના મુક્તિ નહીં, કર્મના બે ભેદ-પ્રદેશ, અનુભાગ
– પ્રદેશ કર્મનું નિયમાવેદન, કર્મવેદન-પરિણમન દષ્ટા સર્વજ્ઞ [૫૦] પુદ્ગલ, સ્કંધ અને જીવની સૈકાલિક સ્થિતિ
– માત્ર સંયમ, સંવર, બ્રહ્મચર્ય કે પ્રવચન માતા પાલનથી મુક્તિ નહીં – કેવળીની સૈકાલિક સિદ્ધિ, કેવલી પૂર્ણ સર્વજ્ઞ છે.
૧) ઉદ્દેશક-પ- “પૃથ્વી” [પર- – સાત પૃથ્વીઓ (નરકો), સાતે નરકની આવાસ સંખ્યા -૫] – ભવનવાસી દેવોની આવાસ સંખ્યા [૫૭- – પૃથ્વીકાયિકોથી જ્યોતિષી દેવ સુધીના આવાસો -૦] – સૌધર્મ દેવલોકથી અનુત્તર પર્વતના વિમાનવાસો [૧] પૃથ્વી વગેરેમાં સ્થિતિ, અવગાહનાદિ દશ સ્થાન વિષયક ગાથા [૬૨- - રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસમાં સ્થિતિ સ્થાન, અવગાહના સ્થાન -૩] – શરીર, સંઘયણ, સંસ્થાન, લેશ્યાદિ સ્થાનો, તે-તે સ્થાને વર્તતા
જીવોની કષાય યુક્તતાના વિવિધ ભેદો [૬૪- - રત્નપ્રભાદિ સાતે પૃથ્વીમાં નૈરયિકોની દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, -૫] – યોગ, વેશ્યાના ભેદો તથા દષ્ટિ આદિમાં કષાયયુક્તતા
– વેશ્યા વિષયે સાતે નરકમાં ભિન્નતા [3] અસુરકુમારાદિ ભવનવાસીમાં સ્થિતિ આદિ ભેદે કષાયુક્તતા [૬૭] પૃથ્વીકાયિકાદિ સ્થાવરોના સ્થિતિ સ્થાન, કષાયયુક્તતા [૬૮] –વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વ્યંતરાદિ દેવોના સ્થિતિ આદિ દશ સ્થાન, તે-તે સ્થાને કષાય વૈવિધ્ય
[૧) ઉદ્દેશક-ક- “ચાવંત” [૯] ઉદયાસ્ત સમયે સમાન અંતરથી સૂર્યદર્શન, પ્રકાશ-તાપ-સ્પર્શ ક્ષેત્ર [૭૦] લોક-અલોક અંત સ્પર્શના, બેટ-સમુદ્ર, પાણી-વહાણાદિ સ્પર્શના [૭૧] - જીવદ્વારા પ્રાણાદિ પાતક્રિયા, તેની સ્પર્શના, ક્રિયાત, આત્મકૃત