________________
૧૩૯
“સમવાય” સમ. - પ્રકીર્ણક -૨૮૮] ચોવીશ તીર્થકર સાથે દીક્ષા લેનાર, દીક્ષા સમયે તપ [૨૮૯-– ચોવીશ તીર્થંકરના પ્રથમ ભિક્ષા દાતા, પ્રથમ ભિક્ષા કાળ, -૨૯] ભિક્ષામાં પ્રાપ્ત આહાર, બિલાસમયે દ્રવ્ય વૃષ્ટિ [૨૯૭– – ચોવીશ તીર્થંકરના ચૈત્યવૃક્ષ, તે વૃક્ષની ઊંચાઈ, -૩૧૧] - ચોવીશ તીર્થંકરના પ્રથમ શિષ્ય, પ્રથમ શિષ્યા [૩૧૨-– જંબુદ્વીપ-ભરતક્ષેત્રે થયેલ વર્તમાન બાર ચક્રવર્તી ના નામ, -૩૨] – ચક્રવર્તીના પિતાના-માતાના નામ, સ્ત્રી રત્નો [૩૨૧- – જંબુદ્વીપે-ભરતક્ષેત્રે થયેલ વર્તમાન નવ બલદેવ, નવ વાસુદેવ -૩૨૮] - તેના નામ, તેના માતા-પિતાના નામ, નવ દસારમંડલ,
– બલદેવ વાસુદેવનું સ્વરૂપ, પતાકા ચિહ્ન, વસ્ત્રાદિવર્ણન [૩૨૯-– બળદેવ-વાસુદેવના પૂર્વભવના નામ, પૂર્વભવના ધર્મોચાર્યો, -૩૪૫] - વાસુદેવની નિદાનભૂમિ, નિદાન કારણો, પ્રતિ વાસુદેવો,
– પ્રતિવાસુદેવનું મૃત્યુ, વાસુદેવોની ગતિ, બલદેવોની ગતિ [૩૪૬-- જંબુદ્વીપે ઐરાવત ક્ષેત્રે વર્તમાન કાળના ચોવીશ તીર્થંકર -૩૫૪] – જંબુદ્વીપના ભરતમાં આગામી ઉત્સર્પિણીના સાતકુલકર
– જંબુદ્વિીપના ઐરવતમાં આગામી ઉત્સર્પિણીના દશકુલકર [૩૫૫- – જંબુદ્વીપે-ભરત ક્ષેત્રે આગામી ઉત્સર્પિણીમાં થનારા ચોવીશ -૩૬૫ તીર્થકરોના નામ, માતા-પિતાદિ સર્વે વર્ણન પૂર્વવત્ [૩૬૬-– જંબુદ્વીપે ભરતક્ષેત્રે આગામી ઉત્સર્પિણી કાળે થનારા બાર -૩૭૩] – ચક્રવર્તી, નવ બળદેવ-વાસુદેવ, આદિવર્ણન [૩૭૪– જંબુકીપે ઐરાવતક્ષેત્રે આગામી ઉત્સર્પિણી કાલે થનારા -૩૮૨] ચોવીશ તીર્થંકર, તેના નામ, બાર ચક્રવર્તી, ચક્રવર્તીના માતા-પિતા
– સ્ત્રીરત્ન, નવ બલદેવ, નવાવાસુદેવ, તેના માતા-પિતા, પ્રતિવાસુદેવ, ધર્માચાર્યો, નિદાન, નિદાનભૂમિ, ગતિ
વગેરે સર્વે વર્ણન [૩૮૩] “સમવાય” ઉપસંહાર
- કુલકરવંશ, તીર્થકરવંશ ઋષિવંશ મુનિવંશ,... – શ્રુતસમાસ, શ્રુતસ્કંધ... – સમવાય, સંખ્યા વગેરે ઓળખ.
- X - X[૪] “સમવાય” અંગસૂત્ર - ૪ - નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ