________________
૧૩૮
પ્રકીર્ણ -આગમ વિષય-દર્શન [૨૦૪] લવણ સમુદ્રનો ચક્રવાલ વિધ્વંભ [૨૦૫] ભટ પાર્શ્વનાથની શ્રાવિકા સંપદા [૨૦] ઘાતકીખંડનો ચક્રવાલ વિખંભ [૨૭] લવણ સમુદ્રના બે છેડા વચ્ચેનું અંતર [૨૮] ભરત ચક્રવર્તીનો રાજ્યકાલ [૨૯] જંબુદ્વીપ પૂર્વવેદિકાથી ધાતકીખંડ પશ્ચિમાંતનું અંતર [૧૦] માહેન્દ્ર કલ્પમાં વિમાનો [૨૧૧] ભo અજીતનાથના અવધિજ્ઞાની મુનિ [૨૧૨] પુરુષસિંહ વાસુદેવનું આયુ અને ગતિ [૧૩] ભ૦ મહાવીરનો પોટિલના ભવનો શ્રમણ પર્યાય અને ગતિ [૨૧૪] ભઋષભદેવ અને ભ૦ મહાવીર વચ્ચેનું અંતર [૨૧૫- દ્વાદશાંગી-ગણિ પિટક)ના બાર ભેદ-૨૩૩] - આયાર, સૂયગડ, ઠાણ, સમવાય, વિવાહપન્નત્તિ, નાયાધમ્મકહા,
ઉવાસગદસા, અંતગડ દસા, અનુત્તરોવવાઈયસા, પહાવાગરણ, વિવાગસૂય, દષ્ટિવાદનું સ્વરૂપ, દષ્ટિવાદના પાંચે ભેદોનું સ્વરૂપ
- દ્વાદશાંગીની વિરાધના-આરાધનાનું ફળ, શાશ્વતતા [૨૩૪- – રાશી બે – અજીવરાશી, જીવરાશીનું સ્વરૂપ, પર્યાપ્તાપર્યાપ્ત, -૨૩૭] – સર્વનરકાવાસો, નરકોમાં વેદનાનું સ્વરૂપ [૨૩૯-– અસુરકુમારોના આવાસોનું વર્ણન, તેની ભવન સંખ્યા -૨૪૪] – પૃથ્વીકાયિકોના, અપ-તેજ-વાયુ-વનસ્પતિકાયિકોના,
વ્યંતરોના આવાસનું વર્ણન
– જ્યોતિષ્ક વિમાનવાસ, વૈમાનિક આવાસ, વિમાન સંખ્યા [૪૫] નૈરયિક જીવો યાવત્ સર્વજીવોની સ્થિતિ [૨૪] શરીરના પાંચભેદ અને તેનું વિસ્તૃત સ્વરૂપ-વર્ણન [૨૪૭- અવધિજ્ઞાન, વેદના, વેશ્યા, આહાર પદ વર્ણન -૨૫૨] આયુબંધના છ ભેદ, નૈરયિકથી સિદ્ધિગતિ-વિરહક્કાળ [૨પ૩ સંઘયણ અને સંસ્થાનના ભેદો તથા તેનું સ્વરૂપ [૨૫૪] વેદ ના ત્રણ ભેદચોવીશ દંડકોમાં વેદ [૨૫૫- - સમવસરણ, શિષ્ય-પ્રશિષ્ય વર્ણન (કલ્પસૂત્રની સાક્ષી)-૨૨] – અતીત ઉત્સર્પિણી-અવસર્પિણી, વર્તમાન અવસર્પિણીમાં
થયેલા સાત કુલકરો, વર્તમાન કુલકરની પત્નીઓ [૨૩-– ચોવીશ તીર્થંકરના પિતા-માતા અને ભગવંતના નામો -૨૮૩] – ચોવીશ તીર્થંકરની શિબિકાના નામ, શિબિકા સ્વરૂપ [૨૮૪- – ચોવીશ તીર્થંકરની દીક્ષાભૂમિ, દેવદૂષ્ય, દીક્ષાલિંગ