________________
સમવાય” સમ. - પ્રકીર્ણક
૧૩૭ [૧૮] ભo અજીતનાથ અને સગર ચક્રવર્તીની ઊંચાઈ [૧૮] – વક્ષસ્કાર- વર્ષઘર પર્વતોની, ભo 2ષભદેવ-ભરતની ઊંચાઇ
– સૌમનસ, ગંધમાદન, વિદ્યુટભ, માલ્યવંતની ઊંચાઈ – હરિ-હરિસ્સહ ફૂટ વિદ્યુપ્રભ, માલ્યવંતની ઊંચાઈ - બલકૂટ સિવાયના નંદન કૂટ પર્વતોની ઊંચાઈનવિખંભ
– સૌધર્મ અને ઇશાન વિમાનની ઊંચાઇ [૧૮૮] - સનકુમાર, માહેન્દ્ર કલ્પ વિમાનની, અભિચંકુલકરની ઊંચાઈ
– લઘુહિમવંત અને શિખરી કૂરના ઉપરથી-નીચેના ભાગનું અંતર
– ભ૦ પાર્શ્વનાથના વાદી મુનિ, ભ૦ વાસુપૂજ્ય સાથે દીક્ષા લેનાર [૧૮૯] - બ્રહ્મ અને લાંતક કલ્પના વિમાનોની ઊંચાઈ
– ભ૦ મહાવીરના કેવલિ મુનિ, ભ, અરિષ્ટ નેમિનો કેવળપર્યાય
– મહાહિમવંત અને રુકિમ કૂટના ઉપરથી નીચેના ભાગનું અંતર [૧૯o] – મહાશુક્ર, સહમ્રાર કહ્યું વિમાન ઊંચાઈ, રત્નપ્રભામાં વ્યંતર સ્થાન
– ભ૦ મહાવીરના અનુત્તર વિમાનોત્પન્નમુનિ, રત્નપ્રભાથી સૂર્યઅંતર
– ભo અરિષ્ટનેમિના ઉત્કૃષ્ટ વાદી મુનિ [૧૯૧] – આનત, પ્રાણત, આરણ, અશ્રુત કલ્પ વિમાનોની ઊંચાઈ
– નિષધ અને નીલવંત કૂટમાં ઉપરથી નીચેના ભાગનું અંતર – વિમલવાહન કુલકરની ઊંચાઇ, રત્નપ્રભાથી તારાની ઊંચાઈ
– નિષધ અને નીલવંત પર્વતથી રત્નપ્રભાના પ્રથમ કાંડનું અંતર [૧૯૨] – રૈવેયક વિમાનની ઊંચાઈ, યમક પર્વતની ઊંચાઈ-ઊંડાઈ-ઉત્સવ
– ચિત્ર, વિચિત્ર, હરિ, હરિસ્સહ, બલકૂટ વૃત્ત વૈતાદ્યની ઊંચાઈ આદિ – ભ, અરિષ્ટનેમીની ઊંચાઈ ભવ પાર્શ્વનાથના કેવલિ અને મુક્ત શિષ્ય
– પદ્મદ્રહ અને પુંડરિક દૂહનો આયા [૧૯૩] અનુત્તરોપપાતિક દેવ વિમાનની ઊંચાઈ, ભ, પાર્શ્વના વૈક્રિયલબ્ધિધર [૧૯૪] મહાપા અને મહાપુડરિક દૂહનો આયામ [૧૯૫] રત્નપ્રભા પૃથ્વીના વજકાંડથી લોહિતાથી કાંડ ચરમાંત અંતર [૧૯] તિગિચ્છ દૂહ અને કેશરી દૂહનો આયામ [૧૯૭] ઘરણિતલમાં મેરુ મધ્યભાગનથી અંતિમ ભાગનું અંતર [૧૯૮] સન્નાર કલ્પની વિમાન સંખ્યા [૧૯૯] રત્નપ્રભાના રત્નકાંડથી પુલાક કાંડ ચરમાંત અંતર [૨૦]] હરિવર્ષનો વિસ્તાર, રમ્યફવર્ષનો વિસ્તાર [૨૦૧] દક્ષિણાર્થભરતની જીવાનો આયામ, ભ, અજીતનાથના અવધિજ્ઞાની [૨૦૨] પૃથ્વીતલમાં મેરુપર્વત વિખંભ [૨૩] જંબુદ્વીપનો આયામ-વિખંભ