________________
૧૩૬
૯ - આગમ વિષય-દર્શન – આત્યંતર મંડલમાં પ્રથમ મુહૂર્તની છાયાનું પ્રમાણ
સમવાય-૯૦[૧૭] - મેરુ પર્વતની ચારે દિશાથી વિવિધ આવાસ પર્વતનું અંતર – આઠ કર્મોની ઉત્તર પ્રવૃત્તિ, હરિષેણ ચક્રીનું આયુ
-X—X—
સમવાય-૯૮[૧૭૭] - નંદનથી પાંડકવનનું અંતર, મેરુથી આવાસપર્વતના અંતરો
– ઉત્તરાયણ, દક્ષિણાયનના ૪૯માં મંડલે દિન-રાત હાનિ-વૃદ્ધિ - દક્ષિણાર્ધ ભરતધનુપૃષ્ઠ, રેવતીથી જ્યેષ્ઠા નક્ષત્રના તારા
–x—X—
સમવાય-~[૧૭૮] - મેરુપર્વત ઊંચાઈ, નંદનવનનું પૂર્વ-પશ્ચિમાદિ અંતર
– ઉત્તરાયણમાં પહેલા-બીજા-ત્રીજા મંડલની લંબાઇ-પહોળાઇ - રત્નપ્રભામાં અંજનકાંડ અને વ્યંતરોના ભૌમેય વિહારનું અંતર
-X —X —
સમવાય-૧૦૦[૧૭૯] – દશદશમિકા ભિક્ષુ પ્રતિમા, શતભિષા નક્ષત્રના તારા
– ભ૦ સુવિધિનાથની ઊંચાઈ, ભ, પાર્શ્વનાથ, સુધર્મ સ્વામીનું આયુ – દીઘુવૈતાદ્ય, લઘુહિમવંત, શિખરી, કંચનક પર્વતની ઊંચાઈ
-X-X—
સમવાય-પ્રકીર્ષક[૧૮૦] ભ, ચંદ્રપ્રભુની ઊંચાઈ, આરણ-અર્ચ્યુત કલ્પે વિમાનો [૧૮૧] ભ૦ સુપાર્શ્વનાથની ઊંચાઈ, હિમવંત-ક્ષ્મીની ઊંચાઈ, કાંચનક પર્વત [૧૮૨] ભ૦ પપ્રભુની ઊંચાઈ, અસુરકુમાર પ્રાસાદની ઊંચાઈ [૧૮૩] – ભ૦ સુમતિનાથની ઊંચાઈ, ભ, અરિષ્ટનેમીનો ગૃહવાસ,
– વૈમાનિક દેવવિમાન ઊંચાઈ, ભમહાવીરના ચૌદપૂવી
– પાંચસો ધનુષ શરીરીના જીવપ્રદેશની અવગાહના [૧૮૪] ભવ પાર્શ્વનાથના ચૌદપૂર્વી મુનિ, ભ, અભિનંદનની ઊંચાઈ [૧૮૫] – ભ૦ સંભવનાથની, નિષધ-નીલવંત-વક્ષસ્કાર પર્વતોની ઊંચાઈ
– આનત, પ્રાણત કલ્પે વિમાન, ભ, મહાવીરના વાદી મુનિ