________________
સમવાય'' સમ.૮૯
સમવાય-૮૯
[૧૬૮] – ભ૰ મહાવીર અને ભ ઋષભદેવનો નિર્વાણ કાળ
-- હરિષેણ ચઠ્ઠીનો રાજ્યકાળ, ભ૰ શાંતિનાથની આર્યાઓ
~ X — —
સમવાય-૯૦
[૧૬૯] – ભ૰ શીતલનાથની ઊંચાઇ, સ્વયંભૂ વાસુદેવનો દિગ્વીજયકાળ
-
- ભ૰ અજિતનાથ અને ભ૰ શાંતિનાથના ગણ અને ગણધર – સર્વવૃત્તવૈતાઢ્ય પર્વતના શિખરથી સૌગંધિક કાંડનું અંતર
— X X -
~ X — X =
સમવાય-૯૧
[૧૭૦] – વૈયાવચ્ચ પ્રતિમા, ભ॰ કુંથુનાથના અવધિજ્ઞાની મુનિ, કાલોદ સમુદ્ર પરિધિ, આયુ-ગોત્ર સિવાયના કર્મની પ્રકૃતિ
- X —X—
સમવાય-૯૨
[૧૭૧] – સર્વ પ્રતિમા બાણુ, સ્થવિર ઇન્દ્રભૂતિનું આયુ
-
– મેરુપર્વતના મધ્યભાગથી વિવિધ આવાસ પર્વત-અંતર
— — મા
-
સમવાય-૯૩
[૧૭૨] – ભ૰ ચંદ્રપ્રભુના ગણ-ગણધર, ભ૰ શાંતિનાથના ચૌદ પૂર્વી - સમાન અહોરાત્રીને વિષમ કરતું સૂર્યભ્રમણનું મંડલ
–x—X—
સમવાય-૯૪
[૧૭૩] – નિષધ, નીલવંત પર્વતની જીવા, ભઅજીતનાથના અવધિજ્ઞાની
X-X—
સમવાય-૯૫
[૧૭૪] – ભ૰ સુપાર્શ્વનાથના ગણધર, ભ૰કુંથુનાથ, સ્થવિર મૌર્યપુત્રનું આયુ – જંબુદ્વીપના અંતભાગથી ચારે પાતાળ કળશનું અંતર - લવણ સમુદ્રના મધ્યભાગથી કિનારાના પ્રદેશોની ઊંડાઇ
— X ~ X —
સમવાય-૯
[૧૭૫] – ચક્રવર્તીના ગામ, વાયુકુમારના ભવન
૧૩૫
– દંડ, ધનુષ, નાલિ, અક્ષ અને મૂસલનું અંગુલ પ્રમાણ