________________
૧૩૪
૮૩ - આગમ વિષય-દર્શન
સમવાય-૮૩[૧૨] - ભ. મહાવીર ગર્ભસંહરણ દિન, ભ. શીતલનાથના ગણ-ગણધર – સ્થવર મંડિતપુત્રનું આયુ, ભo 28ષભદેવ, ભરત ચક્રનો ગૃહવાસ
-X —-X —
સમવાય-૮૪[૧૩] -નરકાવાસ-૮૪ લાખ, શકેન્દ્રના સામાનિક દેવ
- ભ૦ ઋષભદેવ, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરીનું સર્વાયુ - ભ. શ્રેયાંસનાથ અને ત્રિપૃષ્ઠ વાસુદેવનું સર્વાયુ – બધાં બાહ્ય મેરુ પર્વત અને બધા અંજનક પર્વતોની ઊંચાઈ – હરિવર્ષ, રમ્યફવર્ષની જીવાની પરિધિ, પંકબહુલકાંડ અંતર – વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના પદ, નાગકુમાર ભવન, જીવયોનિ – સર્વાધિક પ્રકીર્ણક સંખ્યા, પૂર્વથી શીર્ષ પહેલિકાનો ગુણક – ભ૦ ઋષભદેવની શ્રમણ સંપદા, સર્વવૈમાનિકના વિમાનો
—X —–
સમવાય-૮૫[૧૪] – “આચાર'' સૂત્રના ઉદ્દેશક, નંદનવનથી સૌગંધિક કાંડ અંતર – ઘાતકી ખંડે મેરુ પર્વતની ઊંચાઈ, રુચક મંડલિક પર્વતની ઊંચાઈ
—X—X —
સમવાય-૮૯[૧૫] – ભ0 સુવિધિનાથના ગણ-ગણધર, ભ૦ સુપાર્શ્વનાથના વાદમુનિ
– બીજા નરકના મધ્યભાગથી બીજા વનોદધિનું અંતર
સમવાય-૮[૧૬] – મેરુ પર્વતની પૂર્વાદિ છેડાથી વિવિધ આવાસ પર્વત અંતર
– જ્ઞાનવરણીય અને અંતરાય સિવાયના શેષકર્મની ઉત્તપ્રકૃત્તિ – મહાહિમવંત અને રુકમી કૂટથી સૌગંધિક કાંડનું અંતર
—X—-X –
સમવાય-૮૮[૧૭] - પ્રત્યેક સૂર્ય અને ચંદ્રના ગ્રહો, દષ્ટિવાદના સૂત્રો
- મેરુપર્વતના પૂર્વાદિ છેડાથી વિવિધ આવાસ પર્વતનું અંતર - ઉત્તરાયન, દક્ષિણાયનમાં દિન-રાતની હાનિ વૃદ્ધિ
-X - X –