________________
૧૩૩
સમવાય” સમ. ૭૫
સમવાય-૦૫[૧૫૩] ભ૦ સુવિધિનાથના કેવલી, ભ, શીતલનાથ, શાંતિનાથના ગૃહવાસ
સમવાય-૦૬
[૧૫૪] વિદ્યુત-દિશા-ઉદધિ-સ્તુનિત-અગ્નિકુમારના ભવનો
સમવાય-૦૭[૧૫] – ભરત ચકીની કુમારાવસ્થા, અંગવંશના પ્રવજિત રાજવી – ગઈતોય અને તુષિત દેવોનો પરિવાર, પ્રત્યેક મુહૂર્તના લવ
- X-X—
સમવાય-૦૮[૧૧૭] – શકેન્દ્રના વૈશ્રમણ લોકપાલના આધિપત્ય આદિ હેઠળના ભવનો – સ્થવિર અકંપિતનું આયુ, સૂર્યના ઉત્તરાયન-દક્ષિણાયન ભ્રમણ
-x-x
સમવાય-૦૯ [૧૧૮]– વિવિધ પાતાલકલશોથી રત્નપ્રભા અધસ્તન ભાગનું અંતર – તમઃ પ્રભા મધ્યભાગથી ધનોદધિ અંતર, જબૂદ્વીપનું દ્વાર અંતર
- X -X
સમવાય-૮૦[૫૯] ) ભ. શ્રેયાંસનાથ, ત્રિપૃષ્ઠ વાસુદેવ, અચલ બલદેવની ઊંચાઈ
– ત્રિપૃષ્ઠ વાસુદેવનો રાજ્યકાળ, જલબહુલકાંડની પહોળાઈ – ઇશાનેન્દ્રના સામાનિક દેવ, જંબુદ્વીપમાં સૂર્યોદય ક્યારે?
-XX
સમવાય-૮૧[૧૦] - નવનવમિકા ભિક્ષુ પ્રતિમાની આરાધના–દિવસો, વિધિ – ભ૦ કુંથુનાથના મનઃ પર્યવજ્ઞાની, વિવાહ પ્રજ્ઞપ્તિના શતક
—X—-X—
સમવાય-૮૨[૧૧] – જંબુદ્વીપમાં સૂર્ય ગમનાગમન મંડલ, ભ, મહાવીર ગર્ભસંહરણ – મહાહિમવંત અને રુકિમ પર્વતથી સૌગંધિક કાંડનું અંતર
- X - X -