________________
૧૩૨
૭/-આગમ વિષય-દર્શન
સમવાય-કo[૧૪૫ – પંચવર્ષીય યુગના નક્ષત્ર-માસ, હૈમવત-હૈરણ્યવતની બાહા, – મેરુપર્વત-ગૌતમદ્વીપ અંતર, સર્વનક્ષત્ર સીમાવિષ્ઠભ સમાંશ
-x-x
સમવાય-૮[૧૪] - ઘાતકીખંડ દીપે ચક્ર અને રાજધાની, ઘાતકીખડ ઉત્કૃષ્ટ તીર્થકર – પુષ્કરાઈ દ્વીપે ચક્કી, રાજધારી, તીર્થંકર, ભ, વિમલનાથના શ્રમણો
–x -x
સમવાય-૯[૧૪૭] – સમયક્ષેત્રમાં વર્ષક્ષેત્ર અને પર્વત, મેરુપર્વત-ગૌતમ દ્વીપ અંતર – મોહનીય સિવાયના શેષ સાત કર્મની ઉત્તપ્રવૃત્તિઓ
–x —X—
સમવાય-૦૦[૧૪૮]– ભ૦ મહાવીરના વર્ષાવાસ અહોરાત્ર, ભ, પાર્શ્વનાથના શ્રમણો - ભ. વાસુપૂજ્યની ઊંચાઈ, મોહનીય કર્મસ્થિતિ, મહેસામાનિકો
- X -X—
સમવાય-૦૧[૧૪૯] -ચોથા ચંદ્ર સંવત્સરે સૂર્ય આવૃત્તિકાળ, વીર્યપ્રવાદના પ્રાભૃત
– ભ૦ અજીતનાથનો ગૃહવાસ, અગરચક્રવર્તીનો ગૃહવાસ
સમવાય-૦૨[૧૫] - સુવર્ણકુમારના આવાસ, લવણસમુદ્ર બાહ્યવેલા ધારક દેવ
- ભ. મહાવીર અને અચલ ભ્રાતાનું આયુ, પુષ્કરાર્ધમાં ચંદ્ર-સૂર્ય -ચક્રવર્તી નગરો, પુરુષની કળા, સંમૂર્ણિમ ખેચરની સ્થિતિ
-X —X—
સમવાય-૦૩[૧૫૧] હરિવર્ષ, રમ્યવર્ષની જીવા, વિજય બલદેવનું આયુ
-—X —-X—
સમવાય-૦૪[૧પર) – સ્થવિર અગ્નિભૂતિનું આયુ, ચોથા સિવાયની નરકના નરકાવાસ – નિષધ પર્વતથી સીતોદા અને નીલવંતથી સીતાનદીનો ઉગમ
-X -X -