________________
૧૩૧
“સમવાય” સમ.૫૯
સમવાય-૫૯[૧૩૭] – ચંદ્ર સંવત્સરની ઋતુના અહોરાત્ર-૫૯, -- ભવ સંભવનાથનો ગૃહવાસ, ભ, મલ્લીનાથના અવધિજ્ઞાની
—-X—-X -
સમવાય-૦[૧૩૮] – સૂર્યની પ્રત્યેક મંડલે સ્થિતિ, લવણ સમુદ્ર અગ્રોક ધારક દેવ
– ભવિમલનાથની ઊંચાઇ, બલીન્દ્ર અને બ્રહ્મન્દ્રના સામાનિકદેવો – સૌઘર્મ અને ઇશાન કલ્પના કુલ વિમાન
—X — X —
સમવાય-૬૧[૧૩] – પંચવર્ષીય યુગના ઋતુમાસ, મેરુપર્વત કાંડ-૧ની ઊંચાઈ – ચંદ્ર મંડલ, સૂર્ય મંડલના સમાંશો
-X —X -
સમવાય-કર[૧૪] –પંચવર્ષીય યુગની પૂનમ અને અમાસ, ભ૦ વાસુપૂજ્યના ગણધર
– ચંદ્રની શુકલપક્ષે વૃદ્ધિ, કૃષ્ણપક્ષે હાનિ, સર્વ વૈમાનિકના પ્રસ્તર – સૌધર્મ અને ઇશાનકલ્પના પહેલા પ્રસ્તરમાં વિમાનો
—X —X —
સમવાય-૩[૧૪૧] - ભ. ઋષભદેવનો ગૃહવાસ, હરિવર્ષ-રમફવર્ષમાં બાલ્યકાળ, - નિષધ, નીલવંત પર્વત ઉપર સૂર્યમંડલ
—X —X —
સમવાય-૪[૧૪૨] – અષ્ટ અષ્ટમિકા ભિક્ષુપડિમાના અહોરાત્ર, અસુરકુમારના ભવનો
– અમરેન્દ્રના સામાનિક દેવ, સર્વ દધિમુખપર્વતોની ઊંચાઈ – સૌધર્મ, ઇશાન અને બ્રહ્મલોકના વિમાન, ચકીનો મુક્તામણી હાર
—X—X—
સમવાય-૫[૧૪૩] – જંબુદ્વીપમાં સૂર્ય મંડલ, સ્થવિર મૌર્ય પુત્રનો ગૃહવાસ, – સૌધર્માવલંસક વિમાનની પ્રત્યેક દિશામાં ભૌમનગર
– X—X—
સમવાય-ક[૧૪૪] – દક્ષિણાર્ધ, ઉત્તરાર્ધ મનુષ્ય ક્ષેત્રના ચંદ્રો અને સૂર્યો - ભ. શ્રેયાંસનાથના ગણ અને ગણધર, મતિજ્ઞાનની ઉત્કૃષ્ટસ્થિતિ
—X - X -