________________
૧૩૦
૫૧/ -આગમ વિષય-દર્શન – દર્શનાવરણીય કર્મની ઉત્તપ્રકૃતિઓ – એકાવન
સમવાય-પર[૧૩] મોહનીય કર્મના નામ-પર, વિવિધ પાતાલકલશોથી અંતર
– જ્ઞાનાવરણીય, નામકર્મ અને અંતરાયકર્મની ઉત્તપ્રકૃત્તિઓ – સૌધર્મ, સનકુમાર અને મહેન્દ્ર કલ્પના વિમાનો
સમવાય-પ૩[૧૩૧] – દેવગુરુ ઉત્તરકુરુની તથા મહાહિમવંત-રુકમીની જીવાના આયામ
– ભ૦ મહાવીરના અનુત્તર દેવલોક ઉત્પન્ન થનાર શિષ્યો – સંમૂર્છાિમ ઉરપરિસર્પની ઉત્કૃષ્ટ સ્થિતિ
– X -X—
સમવાય-૫૪[૧૩૨] – ભરત અને ઐરાવતની ઉત્સર્પિણી કે અવસર્પિણીમાં ઉત્તમ પુરુષો
– ભ૦ અરિષ્ટનેમિનો છદ્મસ્થ પર્યાય, ભ, મહાવીરનું એક દિન પ્રવચન -- ભ૦ અનંતનાથના ગણ અને ગણધરચોપન
-X —X —
સમવાય-૫૫ [૧૩૩] - ભ૦ મલ્લિનાથનું આયુ, મેરુ પર્વતની વિજયાદિ દ્વાર અંતર
– ભ, મહાવીરનું અંતિમ પ્રવચન, પહેલી-બીજી નરકના નારકાવાસ – દર્શનાવરણીય, નામ અને આયુકર્મની ઉત્તર પ્રવૃત્તિઓ
-
X
—X
—
સમવાય-પદ[૧૩૪] જંબુદ્વીપમાં નક્ષત્રનો ચંદ્રયોગ, ભવિમલનાથના ગણ-ગણધર
- X -X —
સમવાય-પ[૧૩૫ – આચાર (ચૂલિકા સિવાય), સૂયગડ અને સ્થાન સૂત્રોના અધ્યયન
– વિવિધ પાતાલ કળશોના અંતર, ભ, મલ્લીનાથના મન:પર્યવજ્ઞાની – મહાહિમવંત અને રુકમીપર્વતના ધનુપૃષ્ઠની પરિધિ
- X - X –
સમવાય-૫૮[૧૩] – ૧, ૨, ૫ નરકના નરકાવાસ, વિવિધ પાતાલ કલશોના અંતર, – જ્ઞાનાવરણીય, વેદનીય, આયુ, નામ, અંતરાયકર્મની ઉત્તપ્રકૃતિ
– X - X –