________________
સમવાય” સમ.૪૫
૧૨૯ સમવાય-૪૫[૧૨૧] – સમય ક્ષેત્ર, સીમંતક નરકાવાસ, ઉડુ વિમાન-પરિમાણ
– ઈષત્રાગભાર પૃથ્વીનું પરિમાણ, ભ, ધર્મનાથની ઊંચાઈ.
– મેર પર્વતનું ચારે દિશાથી અંતર, અઢીદ્વીપના નક્ષત્ર સાથે ચંદ્રયોગ [૧૨] ત્રણ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી, વિશાખાનો ચંદ્ર સાથે યોગ [૨૩] મહાલિકાવિમાન પ્રવિભક્તિના પાંચમા વર્ગના ઉદ્દેશક
-X -X -
સમવાય-૪૯[૧૨૪] – દૃષ્ટિવાદના માતૃકાપદ, બ્રાહ્મી લિપિના માતૃકાક્ષર, – પ્રભંજન વાયુકુમારેન્દ્રના ભવનો
—X—-X—–
સમવાય-૪૭[૧૨૫] આત્યંતર મંડલથી સૂર્યદર્શન અંતર, સ્થવિર અગ્નિભૂતિનો ગૃહવાસ
—X—-X—
સમવાય-૪૮[૧૨] – ચક્રવર્તીના પ્રમુખ નગરો, ભધર્મનાથના ગણ અને ગણધર – સૂર્ય મંડલનો વિસ્તાર
—X-X—
સમવાય-૪૯[૧૨] – સપ્ત સપ્તમિકા ભિક્ષુ પ્રતિમા કાળ-૪૯ અહોરાત્રિ – દેવકુરુ - ઉત્તરકુરુમાં બાલ્યકાળ, ઇન્દ્રિયની સ્થિતિ
--X —X—
સમવાય-૫૦[૧૨૮] - ભ૦ મુનિસુવ્રતની આર્યાઓ, ભ૦ અનંતનાથની ઊંચાઈ
– પુરુષોત્તમ વાસુદેવની ઊંચાઈ, દીર્ઘવૈતાઢ્યનો મૂળ વિસ્તાર – લાંતક કલ્પના વિમાન, કાંચનક પર્વતના શિખર વિસ્તાર - તિમિસ્રા તથા ખંડ પ્રપાત ગુફાની લંબાઈ
– X—X—–
સમવાય-૫૧[૧૨૯] – આચારાંગ વ્યુત સ્કંધ-૧-ના ઉદ્દેશક, સુપ્રભ બલદેવનું આયુ
– ચમરેન્દ્ર અને બલીન્દ્રની સુધર્મા સભાના સ્તંભો