________________
૧૨૮
૩૯ – આગમ વિષય-દર્શન
સમવાચ-૩૯[૧૧૫] – ભ૦ નમિનાથના અવધિજ્ઞાની, સમય ક્ષેત્રની પર્વત સંખ્યા
- બીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા નરકના નરકાવાસ – જ્ઞાનાવરણીય, મોહનીય, ગોત્ર અને આયુકર્મની ઉત્તપ્રકૃત્તિ
સમવાય-૪૦[૧૧] - ભ. અરિષ્ટનેમિની શ્રમણી સંપદા, મેરુચૂલિકાની ઊંચાઈ
- ભ. શાંતિનાથની ઊંચાઈ, ભૂતાનંદ નાગકુમારેન્દ્રના ભવન – શુદ્રિકા વિમાન પ્રવિભક્તિના ત્રીજા વર્ગના ઉદ્દેશક – ફાગણ-કારતક પૂર્ણિમા પૌરુષી પ્રમાણ, મહાશુક્ર કલ્પના વિમાન
-X—X—
સમવાય-૪૧[૧૧૭] – ભવ નમિનાથની શ્રમણી સંપદા, ૧-૫-૬-૭ નરકના નરકાવાસ – મહાલિકા વિમાન પ્રવિભક્તિના પહેલા વર્ગના ઉદ્દેશક
-X -X
સમવાય-૪૨[૧૧૮] – ભ, મહાવીરનો શ્રમણ પર્યાય, કાલોદ સમુદ્રના ચંદ્ર-સૂર્ય
– જંબુદ્વીપના પૂર્વાન્ત, દક્ષિણાંત, પશ્ચિમાંત, ઉત્તરાંતથી વિવિધ અંતર – સંમૂર્ણિમ ભૂજપરિસર્પની સ્થિતિ, નામકર્મની ઉત્તપ્રકૃતિ – લવણ સમુદ્રની અત્યંતર વેળાને ધારણ કર્તા નાગકુમાર – મહાલિકા વિમાન પ્રવિભક્તિના બીજા વર્ગના ઉદ્દેશક – અવસર્પિણીના પાંચ-છ અને ઉત્સર્પિણીના એક-બે આરાનું માપ
—X-X—
સમવાય-5[૧૧] - કર્મવિપાકના અધ્યયન, ૧-૪-૫ નરકના નરકાવાસ
– જંબુદ્વીપ પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર છેડાથી વિવિધ અંતરો – મહાલિકા વિમાન પ્રવિભક્તિના ત્રીજા વર્ગના ઉદ્દેશક
- X —X —
સમવાય-૪૪[૧૨] – ઋષિભાષિતના અધ્યયનો, ભo વિમલનાથની યુગાંત પરંપરા – ધરણનાગેન્દ્રના ભવનો, મહાલિકા વિપ્ર વર્ગ-૪-ઉદ્દેશક
– X -X—