________________
સમવાય” સમ.૩૨
૧૨૭ – રત્નપ્રભા-તમપ્રભા નૈરયિક અને અસુરકુમારની દેવ સ્થિતિ – સૌધર્મ-ઇશાન કલ્પે દેવસ્થિતિ, ચાર અનુત્તરે દેવ સ્થિતિ આદિ
- X -X —
સમવાય-૩૧[૧૦] - આશાતના ભેદ તેત્રીશ, ચમચંચા રાજધાની બહારના ભીમનગર
– મહાવિદેહ ક્ષેત્ર વિખંભ, બાહ્ય તૃતીય મંડલથી સૂર્યદર્શન – રત્નપ્રભા-તમસ્તમા-અપ્રતિષ્ઠાને નૈરયિક અને અસુરોની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, ચાર અનુત્તર વાસી દેવોની સ્થિતિ - સર્વાર્થસિદ્ધ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા
– X -X —
સમવાય-૩૪[૧૧] - તીર્થકરોનો ચોત્રીશ અતિશય, ચક્રવર્તીવિજય અમરેન્દ્ર ભવન
– જંબુદ્વીપમાં દીર્ઘ વૈતાઢય, જંબુદ્વીપમાં અધિકતમ તીર્થંકર – પહેલી, પાંચમી, છઠ્ઠી, સાતમી નરકના નારકાવાસ
-X—X—
સમવાય-૩૫[૧૧૧] – સત્ય વચનાતિશાય, ભડકુંથુનાથ, દત્તવાસુદેવ, નંદનબલદેવની ઊંચાઈ – માણવક સ્તંભ મધ્ય ભાગ પરિમાણ, બીજી પાંચમીનારકે નરકાવાસ
—-X—X—
સમવાય-૩૬[૧૧૨] – ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયનો, ચમરેન્દ્રસુધર્મા સભાની ઊંચાઈ,
ભ૦ મહાવીર-શ્રમણ સંપદા, ચૈત્ર-આસોનું પૌરુષીપ્રમાણ
સમવાય-૩[૧૧૩] – ભ૦ કુંથુનાથના ગણધર, હૈમવંત-હૈરણ્યવંત ક્ષેત્રની જીવા,
– વિજયાદિ ચારની રાજધાનીના પ્રાકારોની ઊંચાઈ – શુદ્રિકા વિમાન પ્રવિભક્તિના પ્રથમ વર્ગના અધ્યયનો - કારતક સુદ સાતમે પૌરુષી પ્રમાણ
- X - X –
સમવાય-૩૮[૧૧૪] - ભવ પાર્શ્વનાથ-શ્રમણી સંપદા, મેરુપર્વત બીજા કાંડની ઊંચાઈ,
– હૈમવત-હૈરણ્યવત ક્ષેત્રની જીવાનું ધનુપૃષ્ઠ - શુદ્રિકા વિમાન પ્રવિભક્તિના બીજા વર્ગના અધ્યયનો
– X - X –