________________
૧૨૬
૨૯- આગમ વિષય-દર્શન – અષાઢ, ભાદરવો, કારતક, પોષ, ફાગણ માસના દિન-રાત - પ્રશસ્ત અધ્યવસાયી સમ્યગૃષ્ટિ ભવ્યજીવનો નામ કર્મબંધ - રત્નપ્રભાતમસ્તમ પ્રભા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, ઉપરતિનમધ્યમરૈવેયકે દેવસ્થિતિ - ઉપરતિનઅધિસ્તનરૈવેયકે દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકોની ઓગણત્રીસમે ભવે મુક્તિ
—X-X—–
સમવાય-૩૦[.૬૪- મોહનીય કર્મબંધના સ્થાનો-ત્રીશ -.૯૮] – –પ્રાણીની વિવિધ વિરાધના, કલંક ચઢાવવું, કલહ વૃદ્ધિ,
રાજાને વિવિધ ત્રાસ આપે, અબ્રહ્મચારી છતાં બ્રહ્મચારી કહેવડાવે, નિંદનીય વચન બોલે, ઉપકારીની વિરાધના કરે, બહુજન માન્યપુરુષની હત્યા કરે, સંયમીને પથભ્રષ્ટ કરે, વિવિધ નિંદા કરે, અવિનયી, અછતગુણ છતા કરે, વૈયાવચ્ચ ન કરે, તીર્થભેદ કરે,
કુશાસ્ત્ર પ્રરૂપણા, મંત્ર પ્રયોગ, ભોગાભિલાષ ઇત્યાદિ [.૯૯) – સ્થવિરમંડિતનોશ્રમણ પર્યાય, એક અહોરાત્રના મુહૂર્ત તેના નામ
– ભ૦ અરનાથની ઊંચાઈ, સહમ્રાર દેવના સામાનિક દેવ, – ભવ પાર્શ્વનાથ અને ભ૦ મહાવીરનો ગૃહવાસ, રત્નપ્રભા નરકાવાસ, – રત્નપ્રભા-તમસ્તમા, નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ, – ઉરિમ-ઉવરિમ, ઉવરિમ-મધ્યમ રૈવેયકે દેવસ્થિતિ આદિ – કેટલાંક ભવસિદ્ધિકોને ત્રીશમે ભવે મુક્તિ
-X —X—
સમવાય-૧૧[૧૦૦- - સિદ્ધોના ગુણ, મેરુપર્વતનો મૂળ પરિક્ષેપ, -૧૦૧] – બાહ્યમંડલથી સૂર્યદર્શન અંતર, અભિવર્ધિત-આદિત્યમાસ
-રત્નપ્રભા-તમસ્તમા પ્રભા અને અસુરકુમારની સ્થિતિ – સૌધર્મ, ઇશાન, ચાર અનુત્તર વિમાને દેવ સ્થિતિ – ઉરિમ-ઉવરિમ રૈવેયકે દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકની એકત્રીશમે ભવે મુક્તિ
- X - X –
સમવાય-૩૨[૧૦૨- યોગસંગ્રહના બત્રીસ ભેદ, દેવેન્દ્ર બત્રીશ, રેવતી નક્ષત્રના તારા -૧૦૮] – ભ૦ કર્થનાથના કેવલી, સૌઘર્મ કલ્પના વિમાન, નાટક ભેદ