________________
૧૨૫
સમવાય સમ.૨૫
– રત્નપ્રભા-તમસ્તમાનૈરયિક અને અસુરકુમારની સ્થિતિ – સૌઘર્મ, ઈશાન, મધ્યમ અઘસ્તન શૈવેયકે દેવ સ્થિતિ – નીચેથી ઉપરના ત્રીજા રૈવેયકે દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવ સિદ્ધિકોની પચીસ ભવે મુક્તિ
-X—-X—
સમવાય-૨૬[30] – દશા-કલ્પ-વ્યવહારના ઉદ્દેશક-છવ્વીસ
– અભવ સિદ્ધિક જીવોની સત્તામાં રહેલ મોહનીય કર્મપ્રકૃતિ - રત્નપ્રભા-તમસ્તમા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ – સૌધર્મ, ઇશાન, મધ્યમ-મધ્યમ રૈવેયકે દેવસ્થિતિ – મધ્યમ અઘસ્તન રૈવેયકે દેવ સ્થિતિ, શ્વાસ-કાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિની છવ્વીસભવે મુક્તિ
—X —-X —
સમવાય-૨૭[.૧] – અણગાર ગુણ, જંબુદ્વીપમાં નક્ષત્ર વ્યવહાર, નક્ષત્રમાસ અહોરાત્રિ
– સૌધર્મ-ઇશાન કલ્પે વિમાન બાહલ્ય, શ્રાવણ સુદ સાતમે પૌરષી છાયા – વેદક સમ્યકત્વ બંધવિરત જીવની સત્તામાં મોહનીય કર્મ પ્રકૃતિ – રત્નપ્રભા-તમસ્તમા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, મધ્યમ ઉપરિતન રૈવેયકે દેવ સ્થિતિ – મધ્યમ મધ્યમ રૈવેયકે દેવસ્થિતિ, શ્વાસ-કાલ, આહારેચ્છા – કેટલાક ભવસિદ્ધિકોની સત્તાવીશ ભવે મુક્તિ
-X—X—
સમવાય-૨૮[૨] – આચાર પ્રકલ્પ, ભવ સિદ્ધિક જીવોને સત્તામાં મોહનીય કર્મપ્રકૃતિ
– આભિનિબોધિક જ્ઞાનના ભેદ, ઈશાન કલ્પે વિમાન સંખ્યા – દેવ કે નરક ગતિ બાંધતો જીવ નામકર્મની ૨૮ પ્રકૃતિ બાંધે – રત્નપ્રભા-તમસ્તમા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ – સૌધર્મ, ઈશાનઉપરિતન-હેઢિમ રૈવેયકે દેવ સ્થિતિ – મધ્યમ-ઉપરિતન રૈવેયકે દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકોની અઢાવીશમે ભવે મુક્તિ
—X—X —
સમવાય ૨૯ [.૩ – પાપગ્રુતના ભેદ, ચંદ્રમાસના એક દિવસના મુહૂર્ત