________________
૧૨૪
૨૨/- આગમ વિષય-દર્શન
સમવાય-૦૨[.પ૨] – પરીષદો, દષ્ટિવાદમાં છિત્રછેદ નયવાળા અને નયચતુષ્ક સૂત્રો
- દૃષ્ટિવાદમાં આજીવિક અને ઐરાશિક મતના સૂત્રો – પુલ પરિણામના બાવીસ ભેદ – રત્નપ્રભા, તમઃ પ્રભા, તમસ્તમપ્રભા, અસુરકુમારની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, અશ્રુત, અધઃ રૈવેયકે દેવોની સ્થિતિ – મહિત આદિ છ વિમાને દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિકાલ-બાવીસ ભવ
-X——–
સમવાય-૨૩[.પ૩] – “સૂયગડ” સૂત્રના અધ્યયન, સૂર્યોદયે કેવળી થનાર તીર્થંકર,
– પૂર્વભવે અગીયારઅંગપાઠી તીર્થકર, પૂર્વભવે રાજ્યભોગી તીર્થંકર – રત્નપ્રભા, તમસ્તમ નૈરયિકો અને અસુરકુમારની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, મધ્યમ રૈવેયકે દેવોની સ્થિતિ – અધસ્તન રૈવેયકે દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકોની મુક્તિકાલ- ત્રેવીસભવ
-X-X—
સમાચ-૨૪[૫૪] - દેવાધિદેવચોવીસ, ઇન્દ્રવાળા દેવસ્થાન,
– લઘુહિમવંત અને શિખરી પર્વતોની જીવાની લંબાઈ – ઉત્તરાયણ ગત સૂર્યની પૌરુષી છાયાનું પરિમાણ – ગંગા, સિંધુ, રક્તા, રક્તવતીના નિર્ગમ સ્થાનનો વિસ્તાર – રત્નપ્રભા-તમસ્તમા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ – સૌધર્મ, ઇશાન, મધ્યમ અધસ્તન રૈવેયકે દેવ સ્થિતિ - નીચેથી બીજા રૈવેયકે દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકોની ચોવીશ ભવે મુક્તિ
– X -X—
સમવાય - ૨૫ - [.૫૫] – પાંચ મહાવ્રતની ભાવના, ભ૦ મલ્લિનાથની ઊંચાઈ
– વૈતાઢ્ય પર્વતની ઊંચાઈ, શર્કરપ્રભાના નારકાવાસ [.પ - - આચાર” સૂત્રના અધ્યયન, લોક બિંદુસાર પૂર્વની વસ્તુ, - ૫૯] – અપર્યાપ્ત મિથ્યાદષ્ટિ વિકસેન્દ્રિયનો નામ કર્મપ્રકૃતિ બંધ – ગંગા-સિંધુ-રક્તા-
રક્તવતી પ્રપાતનું પરિમાણ