________________
૧૪૦
૧/−/૧ – આગમ વિષય-દર્શન
૫ ભગવઇ-અંગસૂત્ર-૫- વિષયાનુક્રમ
શતક-૧
[૧] પંચ પરમેષ્ઠિ નમસ્કાર [૨] બ્રાહ્મી લિપિને નમસ્કાર [..૩] ઉદ્દેશક-દશ-ના નામો [..૪] શ્રુત નમસ્કાર
[..૫ – રાજગૃહનગર, ગુણસિલચૈત્ય, શ્રેણિક ચેલ્લણા,
-..<]
-
· ભ૰ મહાવીરનું વર્ણન, સભાનું આવાગમન, ગૌતમ વર્ણન (૧) ઉદ્દેશક-૧-ચલન
[..]
[.૧૦]
જાત શ્રદ્ધાદિ વિશેષણ યુક્ત ગૌતમની પ્રશ્ન-પૃચ્છાવિધિ · ચાલતું ચાલ્યુ યાવત્ નિર્જરાત નિર્જરાયુ-નવપ્રશ્નો નવ પદોમાંના ચાર એક અર્થદિયુક્ત, પાંચ નાનાર્થાદિ યુક્ત [.૧૧– – નૈરયિકોની સ્થિતિ, શ્વસોચ્છ્વાસ કાળ, આહાર સંબંધિ પ્રશ્નો -. ૧૩] – આહત પુદ્ગલોના પરિણમન સંબંધિ ચાર પ્રશ્નો [.૧૪– – નૈરયિકોના આહત પુદ્ગલોનું ચિત, ઉપચિત, ઉદીરણા, -. ૧૫] વેદન, નિર્જરા સંબંધિ પ્રશ્નોત્તર [.૧૬– – પુદ્ગલ ભેદ, ચયન, ઉપચય, ઉદીરણા, વેદન, નિર્જરણ, -. ૧૭] ત્રિકાળ ઉર્તન, સંક્રમ, નિધત, નિકાયના પ્રશ્નો [.૧૮] – નૈરયિક દ્વારા તૈજસ-કાર્મણ પુદ્ગલ ગ્રહણ, ઉદીરણા આદિ [.૧૯- – ચલિત-અચલિત કર્મબંધ, અચલિત કર્મની ઉદીરણા, વેદન, -.૨૦] – અપવર્તન, સંક્રમણ, નિધત્ત, નિકાચિત, ચલિતની નિર્જરા [૨૧] – નૈરયિકાદિ દંડમાં સ્થિતિ, આહાર, શ્વાસોશ્વાસ આદિ
-
– નૈરયિક, અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણાદિ સર્વેકુમારો, પૃથ્વી-અપ્-તેઉ-વાયુ-વનસ્પતિ કાય, બે-ત્રણ-ચાર-પાંચ ઇન્દ્રિય, મનુષ્ય, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક વિષયક આહારાદિ પ્રશ્નો [૨૨] – જીવો આત્મારંભી, પરારંભી, ઉભયારંભી કે અનારંભી-પ્રશ્નોત્તર – ચોવીશ દંડમાં આત્મારંભ આદિ, સલેશ્ય જીવોમાં આત્મારંભાદિ [૨૩] જ્ઞાનાદિ પાંચ-ઇહભવિક, પારભવિક કે તદુભયભવિક-પ્રશ્ન
-
[૨૪] – અસંવૃત્ત અનગાર ને નિર્વાણ નિષેધ અને તેના કારણો – સંવૃત્ત અનગારનું નિર્વાણ-અને તેના કારણો
[૨૫] અસંયતને પણ અકામનિર્જરાથી દેવત્વ, વ્યંતર દેવલોક વર્ણન