________________
““સમવાય” સમ.૧
૧૧૭. | ૪ | સમવાય-અંગસુત્ર-૪- વિષયાનુક્રમ
સમવાય-૧ [..૧] - આરંભ વાક્ય, પરમાત્મા મહાવીરના વિશેષણો
- દ્વાદશાંગ રૂપ ગણિપિટકની પ્રરૂપણા, બાર અંગોના નામ - એક સમવાયમાં સમાવિષ્ટ પદાર્યાદિઆત્મા, અનાત્મા, દંડ, અદંડ, ક્રિયા, અક્રિયા, લોક, અલોક, ઘર્મ, અધર્મ, પુન્ય, પાપ, બંધ, મોક્ષ, આશ્રવ, સંવર, વેદના, નિરા - જંબુદ્વીપ, અપ્રતિષ્ઠાન નરકાવાસ, પાલક વિમાન અને સર્વાર્થસિદ્ધ
વિમાનની લંબાઈ-પહોળાઈ - આદ્, ચિત્રા, સ્વાતિ નક્ષત્રનો તારો એક – રત્નપ્રભા, શર્કરા પ્રભાના કેટલાક નૈરયિકોની સ્થિતિ - અસુરકુમાર, નાગકુમારના કેટલાક દેવોની સ્થિતિ - અસંખ્ય વર્ષાયુષવાળા તિર્યંચ પંચેન્દ્રિય-મનુષ્યોની સ્થિતિ - વ્યંતર, જ્યોતિષ, સૌધર્મ-ઇશાન કલ્પે દેવોની સ્થિતિ – સાગર આદિ દેવોની સ્થિતિ, શ્વાસોશ્વાસ, આહારેચ્છાકાળ - કેટલાક ભવસિદ્ધિક જીવોની મુક્તિકાળ-એક ભવ
—X—-X—
સમવાય-૨ [.૨] બે સમવાયમાં સમાવિષ્ટ પદાર્યાદિ
- દંડ બે, રાશિ બે, બંધન બે – પૂર્વા-ઉત્તરા ફાલ્યુની, પૂર્વા-ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના તારા – રત્નપ્રભા, શર્કરા પ્રભા, અસુરકુમાર, નૈરયિકમાં કેટલાકની સ્થિતિ - અસંખ્ય વર્ષાયુષી તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોની સ્થિતિ - સૌધર્મ, ઇશાન, સનસ્કુમાર, માહેન્દ્રના કેટલાક દેવની સ્થિતિ – શુભ આદિ વિમાનવાસી દેવોની સ્થિતિ, શ્વાસ, આહારેચ્છા - કેટલાક ભવસિદ્ધિક જીવોનો મુક્તિકાળ-બે ભવ
-X —X—
સમવાય-૩[..૩] ત્રણ સમવાયમાં સમાવિષ્ટ પદાર્યાદિ
– દંડ, ગુપ્તિ, શલ્ય, ગૌરવ, વિરાધનાના ભેદો