________________
૧૧
૧/- આગમ વિષય-દર્શન [૯૮૮- જંબુદ્રીપના ભરતક્ષેત્રના અતીત-અનાગત કાળના કુલકરોના નામ–૯૯૧] – જંબુદ્રીપમાં ઘાતકીખંડમાં, પુષ્કરવરાર્ધમાં સ્થિત વક્ષસ્કાર પર્વતો [૯૯૨] ઇન્દ્ર અધિષ્ઠિત દશ કલ્પો ( દેવલોક), દશપારિયાનિક યાન [૯૯૩] દશદશમિકા ભિક્ષુપ્રતિમાનું પરિમાણ
[૯૯૪] • સંસારી જીવ અને સર્વજીવોના દશ-દશ ભેદ [૯૯૫- —શતાયુપુરુષની દશ દશા -૯૯૭] – તૃણવનસ્પતિકાયના દશભેદ
[૯૮] વિદ્યાધર અને આભિયોગિક શ્રેણીનું પરિમાણ [૯૯૯] ત્રૈવેયક દેવોના વિમાનની ઊંચાઇ
[૧૦૦૦] તેોલેશ્યા યુક્ત અનાર્યને સાધુ ભસ્મીભૂત કરે તે કારણો [૧૦૦૧- - દશ અચ્છેરા (આશ્ચર્યકારી ઘટનાઓ) -૧૦૦૪] – રત્નપ્રભા પૃથ્વી રત્નાદિ કાંડોની પહોળાઇ
[૧૦૦૫] સર્વેદ્દીપ-સમુદ્રો, મહાદૂહો, કુંડો, સીતા-સીતોદાના મૂળની ઊંડાઇ [૧૦૦૬] કૃતિકા અને અનુરાધા નક્ષત્રનું ભ્રમણ મંડલ [૧૦૦૭- - જ્ઞાનવૃદ્ધિકર નક્ષત્રો-મૃગશિર્ષાદિ-દશ -૧૦૦૯] – ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની કુલ કોટી – ઉપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની કુલ કોટી
[૧૦૧૦] – પાપકર્મના પુદ્ગલોના ત્રૈકાલિક ચયન યાવત્ નિર્જરાના સ્થાન -દશ પ્રદેશી સ્કંધ, દશ સમય સ્થિતિવાળા પુદ્ગલ, દશ પ્રદેશાવગાઢ પુદ્ગલ અને દશગુણ પુદ્ગલની અનંતના
— X = X~
[3] "Zellol" અંગસૂત્ર - ૩ - નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ