________________
૧૧૫
સ્થાન” સ્થા.૧૦, ઉ.-૯૫૦] - શુદ્ધ અનુયોગ (વચન)ના દશભેદ ૯િ૫૧ – દાનના અનુકંપાદાનાદિ દશભેદ -૯૫૩] – ગતિના નરકગતિ-આદિ દશભેદ [૯૫૪] મુંડના શ્રોત્રન્દ્રિય મુંડ આદિ દશભેદ [૯૫૫- – સંખ્યાન - ગણિત દશ પ્રકારે -૯૫૮] -પ્રત્યાખ્યાનના અનાગત પ્રત્યાખ્યાનાદિ દશભેદ [૯૫૯- – સમાચારીના ઈચ્છાકાર આદિ દશભેદ -૯૬૧] – ભવ મહાવીરના દશ સ્વપ્ન, તેના નામ અને ફળ [૯૬૨-– સરાગ સમ્યગ્દર્શનના નિસર્ગચિ આદિ દશભેદ -૯૬૫] – સંજ્ઞાના આહાર સંજ્ઞા આદિ દશભેદ, નરયિકાદિ સર્વેને [૬] છદ્મસ્થ પૂર્ણરૂપે જાણે નહીં પણ સર્વજ્ઞ જાણે તેવા દશ પદાર્થો [૯૬૭) દશાના કર્મવિપાક દશાદિ દશભેદ (દશ આગમો) [૯૬૮-– કર્મ વિપાકના અધ્યયનો દશ -૯૭૦] – ઉપાસકદશાના અધ્યયનો દશ [૯૭૧- અત્તકત દશાના અધ્યયનો દશ -૯૭૪] – અનુત્તરોપપાતિક દશાના અધ્યયનો દશ [૯૭૫] આચાર દશા, પ્રશ્નવ્યાકરણ દશા, બંધ દશા, કર્મ દ્વિગૃદ્ધિ દશા,
દીર્ઘદશા, સંક્ષેપિક દશા એ સર્વેના દશ-દશ અધ્યયનો [૭] ઉત્સર્પિણી, અવસર્પિણીનું કાલ પ્રમાણ [૯૭૭] – નૈરયિકાદિ ચોવિશ દંડકોમાં અનંતરોપપન્નકાદિ દશભેદ
– પંકપ્રભાના નરકાવાસ, – રત્નપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, ભવનવાસિની સ્થિતિ
– બાદર વનસ્પતિકાય,વ્યંતર દેવ, બ્રહ્મલોક-લાંક કલ્પ સ્થિતિ [૯૭૮] આત્મહિતકારી શુભ કર્મબંધના દશકારણ [૯૭૯] આશંસાપ્રસંગ (નિયાણ)ના દશભેદ [૯૮૦] ધર્મના ગ્રામધર્મ, નગરઘર્મ આદિ દશભેદ, [૯૮૧] સ્થવિરના ગ્રામ વિર, નગર સ્થવિર આદિ દશભેદ [૯૮૨] પુત્રના આત્મજ, ક્ષેત્રજ આદિ દશ ભેદો [૯૮૩) કેવળીમાં ઉત્કૃષ્ટ ગુણો - જ્ઞાન, દર્શનાદિ દશ [૯૮૪] સમય ક્ષેત્રમાં કુરુક્ષેત્ર, મહાવૃક્ષ, મહર્તિક દેવ અને તેની સ્થિતિ ૯િ૮૫- – દુષમકાળ અને સુષમકાળના લક્ષણો દશ-દશ -૯૮૭] – સુષમસુષમા કાળમાં દશકલ્પવૃક્ષ