________________
૧૧૮
૩ -આગમ વિષય-દર્શન – મૃગશિર્ષ, પુષ્ય, જયેષ્ઠા, અભિજિત, શ્રવણ, અશ્વિની, ભરણી
આ સાત નક્ષત્રના તારા ત્રણ-ત્રણ – રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભાના કેટલાંક નૈરયિકોની સ્થિતિ – અસુકુમારોમાંના કેટલાકની સ્થિતિ-ત્રણ પલ્યોપમ – અસંખ્ય વર્ષાયુષી તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્રના કેટલાક દેવોની સ્થિતિ – આશંકર આદિ ચૌદ વૈમાનિકની સ્થિતિ, શ્વાસોશ્વાસ, આહારેચ્છા – કેટલાક ભવસિદ્ધિ જીવોનો મુક્તિ કાળ-ત્રણ ભવ
–x —X—
સમવાય-૪[૪] ચાર સમવાયમાં સમાવિષ્ટ પદાર્થ-આદિ
– કષાય, ધ્યાન, વિકથા, સંજ્ઞા, બંધ, યોજન પરિમાણના ભેદો – અનુરાધા, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્રના તારા ચાર-ચાર – રત્નપ્રભા-વાલુકપ્રભા નૈરયિક, અસુરકુમારના કેટલાકની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર કલ્પે દેવોની સ્થિતિ - કુષ્ટિ આદિ બાર વિમાનોમાં દેવોની સ્થિતિ, શ્વાસોશ્વાસ, આહારેચ્છા – કેટલાક ભવસિદ્ધિક જીવોનો મુક્તિ-કાળ-ચાર ભવ
-X—-X—
સમવાય-૫[..૫] પાંચ સમવાયમાં સમાવિષ્ટ પદાર્થ-આદિ
– ક્રિયા, મહાવ્રત, કામગુણ, આશ્રવ, સંવર, નિર્જરાસ્થાન,
સમિતિ, અસ્તિકાયના પાંચ-પાંચ ભેદો – રોહિણી, પુનર્વસુ, હસ્ત, વિશાખા, ઘનિષ્ઠા નક્ષત્રના તારા – રત્નપ્રભા-વાલુકાપ્રભા નૈરયિક, અસુરકુમારમાં કેટલાકની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર કલ્પે દેવોની સ્થિતિ - વાત આદિ ચોવીશ વિમાનમાં દેવોની સ્થિતિ, શ્વાસ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિક જીવોનો મુક્તિકાળ-પાંચ ભવ
—X-X—
સમવાય-- [..] – વેશ્યા, જીવનિકાય, બાહ્યતપ, અત્યંતરતપ, છાઘસ્થિક સમુદ્યાત,
અર્થાવગ્રહના છ-છ ભેદો – કૃતિકા, આજેષા નક્ષત્રના તારા છ-છ – રત્નપ્રભા-વાલુકાપ્રભા નૈરયિકો, અસુરકુમારોની સ્થિતિ