________________
મોક્ષ માર્ગ
૭૩ સમ્મસ્વરહિત આત્મા, સારી પેઠે તપ કરતો હોય તોય, કરોડો વર્ષે પણ મોક્ષ પામી શકતો નથી.
૨ ૨ ૨.
૨ ૨ ૩
સમ્યમ્ દર્શનથી છે ભ્રષ્ટ થાય છે તેને પૂરો ભ્રષ્ટ સમજવો. સમ્યત્વરહિતનો મોક્ષ નથી. ચારિત્રરહિતનો મોક્ષ થાય, સ ત્વરહિતનો કદી નહિ.
ર ૨૪.
જેનું દર્શન શુદ્ધ છે તે શુદ્ધ છે, તે નિર્વાણ પામશે. સમ્યગ્દર્શનરહિત વ્યક્તિ પોતાના ઈષ્ટને–મોક્ષને પ્રાપ્ત કરી શકતી નથી.
૨ ૨૫.
એક તરફ સમ્યક્તલાભ, બીજી તરફ ત્રણ લોકની સંપદાનો લાભ-એ બેમાં સભ્યલાભ શ્રેષ્ઠ છે
વધારે શું કહેવું? ભૂતકાળમાં અનેક મહાપુરુષો મુક્ત થયા છે ને ભવિષ્યમાં મુક્ત થશે તે બધો સમ્યત્વનો પ્રભાવ છે
ર ૨૭.
કમલનું પાંદડું સ્વભાવથી જ પાણીથી અલિપ્ત રહે છે તેમ પુરુષ સમ્યગ્દર્શનના પ્રભાવે કષાય અને વિષયથી અલિપ્ત રહે છે.
૨ ૨૮
જે જે સચેતન કે અચેતન વસ્તુઓનો સમ્યગદષ્ટિ આત્મા પોતાની ઈન્દ્રિયો વડે ઉપભોગ કરે છે તે બધી. વસ્તુઓ તેના માટે કર્મનિર્જરાનું સાધન બને છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org