________________
મોક્ષ માર્ગ
છ9
૨૧ ૬
જ્ઞાન-દર્શન-ચારિત્રથી તૃપ્ત એવો આત્મા કંઈ જ નથી કરતો – કંઈ ગ્રહણ નથી કરતો, તેમ કંઈ ત્યાગ નથી કરતો; શુદ્ધ દ્રષ્ટિએ આ જ મોક્ષમાર્ગ છે.
ર૧૭
આત્મામાં લીન આત્મા પરમ સમ્યગ્ર દૃષ્ટિ છે. આત્માને જાણે છે તે સખ્યમ્ જ્ઞાન અને આત્મામાં જ સ્થિર વર્તે છે એ જ સમ્ય ચારિત્ર.
ર૧૮.
મારો આત્મા જ જ્ઞાન છે, એ જ દર્શન છે, એ જ ચારિત્ર છે આત્મા જ પચ્ચખાણ છે, આત્મા જ સંયમ છે ને આત્મા જ યોગ છે. (પચ્ચખાણ વ્રત, નિયમ, ત્યાગ, નિષેધ.)
૧૮. સમ્યગદર્શન સૂત્ર (અ) વ્યવહારસમ્યકત્વ : નિશ્ચય સમ્યકત્વ ૨૧૯
સમ્યગદર્શનને શ્રેષ્ઠ રત્ન કહ્યું છે, મોક્ષ રૂપી મહાવૃક્ષનું મૂળ કહ્યું છે, તે નિશ્ચય અને વ્યવહાર : બે પ્રકારનું છે.
૨ ૨૦
જીવ-અજીવ આદિ તત્ત્વો પર શ્રદ્ધા હોવી એને વ્યવહાર સખ્યત્વે કહ્યું છે આત્માનુભૂતિ એ નિશ્ચય સમ્યમ્ દર્શન છે
રે રે૧.
નિશ્ચયદષ્ટિએ મોન(મુનિત્વ) એ જ સમ્યકત્વ છે, સમ્યક્ત એ જ મૌન છે. વ્યવહાર સત્વને સમ્યક્ત કહેવાનું કારણ એ છે કે તે નિશ્ચય સમ્યગદર્શનનું નિમિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org