________________
જ્યોતિર્મુખ
૩૩
૯૯.
જેમ ઈડામાંથી બતક જન્મે છે અને બતકમાં થી ઈડું, એમ તૃષ્ણામાંથી મોહ ઉત્પન્ન થાય છે અને મોહમાંથી તૃષ્ણા.
૧ ૦૦.
૧ ૦૧.
સમતા અને સંતોષના જળ વડે જે તીવ્ર લોભરૂપી મેલને ધોઈ નાખે છે, ભોજનની પણ લાલસા જેને રહી. નથી એવા આત્માને નિર્મળ શૌચ ધર્મ પ્રાપ્ત થયો છે એમ સમજવું વ્રતોનું પાલન, દરેક કામમાં સાવધાની, કષાયોનો નિગ્રહ, કર્મબંધન કરાવે એવી કાયિક-વાચિક-માનસિક ક્રિયાનો ત્યાગ, ઈન્દ્રિયો પર કાબૂ–એ સંયમ ધર્મ છે. (કષાય આત્માને મલિન કરનારા મનોભાવ. ક્રોધ-માન-માયા-લોભ એ ચાર કષાય કહેવાય છે.) વિષયોમાં જતી ઈન્દ્રિયોનો તથા મનમાં ઊઠતા કષાયોનો. નિગ્રહ કરીને, ધ્યાન અને સ્વાધ્યાય દ્વારા જે વ્યક્તિ પોતાના આત્માને કેળવે છે તે તપધર્મયુક્ત છે એમ સમજવું. સર્વ પદાર્થોમાં થી આ સક્તિ દૂર કરીને સંસાર, શરીર અને ભોગો-એ ત્રણેય ઉપર જે વૈરાગ્યનો અભ્યાસ કરે તે આત્મા ત્યાગધર્મ પામ્યો છે એમ સમજવું.
૧
૦
૨.
૧૦૩
૧૦૪.
જે વ્યક્તિ સુંદર અને પ્રિય એવા ભોગો મળતા હોય છતાં તેની સામે ન જુએ અને સ્વાધીન હોય એવા સુખોનો પણ ત્યાગ કરે તે ખરો ત્યાગી કહેવાય
૧૦પ.
સર્વ પરિગ્રહને છોડી, સુખ-દુ:ખને ઉત્પન્ન કરનાર પોતાના મનના ભાવોને અંકુશમાં લઈ, “મારું-તારું' જેવા દ્વન્દ્રોથી અલિપ્ત રહીને જે વિચારે છે તે મુનિ આકિંચન્યધર્મયુક્ત છે એમ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org