________________
સ્યાદ્વાદ
૨૪૩
૭૪ ૩-૭૪૪.
ભાવિ અવસ્થા, ભાવી અવસ્થાનું કર્મ જેણે બાંધી લીધું છે તે વ્યક્તિ. શરીર = ન્યાયમૂર્તિના મૃતદેહને પણ ન્યાયમૂર્તિ કહેવાય છે. ભાવી અવસ્થા = રાજકુમારને સજા કહી દેવાય છે. કર્મ = જેણે તીર્થંકર બનવાનું કર્મ ઉપાર્જન કર્યું છે, પણ હજી તીર્થંકર બન્યો નથી તેને દ્રવ્યઅત કહી શકાય છે.) વસ્તુની પ્રગટ સક્રિય અવસ્થા તે ભાવનિક્ષેપ છે. તેના પણ દ્રવ્યની જેમ. આગામ-નોઆગમ એવા બે ભેદ છે.
અહિતના ઉપદેશને જાણનારો. જ્યારે તેમાં તેનું ધ્યાન (ઉપ યોગ) હોય ત્યારે આગમથી ભાવ - અહિત્ છે. જેની અંદર અહિના સર્વ ગુણો પ્રગટ થઈ ચૂક્યા છે, જે કેવળજ્ઞાની છે તે નોઆગમથી ભાવ અહંત છે.
૭૪પ.
૪૩. સમાપનસૂત્ર આમ આપ્યો હતો ઉપદેશ એ અનુત્તરજ્ઞાની, અનુત્તરદર્શી, અનુત્તર જ્ઞાન - દર્શનવંત, જ્ઞાતપુત્ર, વૈશાલિક તરીકે પ્રખ્યાત એવા ભગવાન મહાવીરે.
૭૪૬.
૭૪૭-૭૪૮.
એ પરમ મુનિએ - સર્વદર્શી જ્ઞાતપુત્ર મહાવીરે સામાયિક ધર્મનો ઉપદેશ આપ્યો હતો, પણ આ જીવે કાં તો તે સાંભળ્યો નથી ને કાં તો તેનું સમ્યક આચરણ કર્યું નથી. જે પોતાને જાણે છે, જે લોકને જાણે છે, આગતિ – ગતિ, શાશ્વત - અશાશ્વત, જન્મ - મરણ, વન - ઉપપાત, આત્માની નિમ્નતા - ઉચ્ચતા, આસવ, સંવર, દુઃખ અને દુઃખનો નાશ – આ સઘળું જે જાણે છે તે જ સાચા આચારમાર્ગનું-ક્રિયામાર્ગનું નિરૂપણ કરી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org