________________
મોક્ષ માર્ગ
૮૩
ર૫૬
જે આત્માને અશુદ્ધ સમજે છે તેને આત્મા અશુદ્ધ અનુભવમાં આવે છે, જે આત્માને શુદ્ધ માને છે તેને આત્મા શુદ્ધ જણાય છે
૨૫.૭.
જે વ્યક્તિ અંદરનું જાણે છે તે બહારનું જાણે છે, જે બહારનું જાણે છે તે અંદરનું જાણે છે.
૨૫.૮.
જે એકને જાણે છે તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે તે એકને જાણે છે.
૨૫ ૯.
હે મુમુક્ષ! તું આ એક સ્વમાં જ લીન રહે; એમાં જ સંતુષ્ટ રહે, એનાથી જ તૃપ્તિ માન. આમાંથી જ તું સર્વોત્તમ સુખને પ્રાપ્ત કરીશ.
દ્રવ્ય-ગુણ-પર્યાય વડે અહિતોને જ જાણે છે તે પોતાના આત્માને પણ જાણે છે. એ પુરુષનો મોહ વિલય પામે
છે.
ર૬ ૧.
જેમ કોઈને ખજાનો મળે તો તે પોતાના લોકોની વચ્ચે તેનો ઉપભોગ કરે છે એમ જ્ઞાનરૂપી નિધાનને પ્રાપ્ત કરી જ્ઞાની પરની પંચાત છોડી સ્વમાં લીન થઈ જાય છે.
૨૦. સખ્યદ્યારિત્રસૂત્ર (અ) વ્યવહારચરિત્રા ર ૬ ૨.
વ્યવહારચારિત્રની સ્થળ ભૂમિકા પર વ્યવહારતા હોય છે. નિશ્ચય ચારિત્રની સૂક્ષ્મભૂમિકાએ નિશ્ચયાનુસારી સૂક્ષ્મ તપ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org