________________
૫૫
૧૪૦,
૧૪૧.
૧૪૨.
પ્રકરણ ૧૧ : અપરિગ્રહ સૂત્ર સંગ(પરિગ્રહ)ને કારણે જીવ હિંસા કરે છે, અસત્ય બેલે છે, ચેરી કરે છે, મૈથુન સેવે છે અને અત્યધિક આસક્તિ કરે છે. (આ પ્રકારે પરિગ્રહ પાંચેય મહાપાપોની જડ છે. ) સજીવ કે નિજીવ સ્વલ્પ વસ્તુને પણ જે પરિગ્રહ રાખે છે અથવા બીજાને એમ કરવાની અનુજ્ઞા આપે છે તે દુઃખથી મુક્ત થતા નથી. જે પરિગ્રહની વૃદ્ધિને ત્યાગ કરે છે તે જ પરિગ્રહને ત્યાગી શકે છે જેની પાસે મમાયિત (પરિગ્રહ) નથી એ મુનિએ માર્ગનું દર્શન કર્યું છે. પરિગ્રહ બે પ્રકાર છે : (૧) આત્યંતર અને (૨) બાહ્ય. આભ્ય તર પરિગ્રહ ૧૪ પ્રકારને છે : (૧) મિથ્યાત્વ,(૨) સ્ત્રીવેદ.(૩) પુરુષવેદ,(૪) નપુંસક વેદ, (૫) હાસ્ય, (૬) રતિ, (૭) અરતિ, (૮) ભય, (૯) શોક, (૧૦) દુગ છા (જુગુપ્સા), (૧૧) કેધ, (૧૨) માન, (૧૩) માયા, (૧૪) લેભ, બાહ્ય પરિગ્રહ ૧૦ પ્રકારને છે ૧. ખેતર, ૨. મકાન, ૩. ધન-ધાન્ય, ૪. વસ્ત્ર, ૫ ભાંઠ (વાસ), ૬. દાસ-દાસી છે. પશુ, ૮. વાહન, ૯ શય્યા (બિછાનું), ૧૦. આસન.
૧૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org