________________
૪૯
૧૦૫. (૯) તમામ પ્રકારના પરિગ્રહને છાંડી જે નિઃ સંગ
(સંગ રહિત) બની જાય છે અને પિતાના સુખકારી અને દુખદાયી ભાવ ઉપર અંકુશ સ્થાપી નિદ્રશ્નપણે વિચરે છે તેને એ ધમ અકિંચન્ય ધમ
કહેવાય છે. . હું એક શુદ્ધ, દર્શન-જ્ઞાનમય, નિત્ય અને
અરૂપી છું. આ સિવાય બીજા બધા પરમાણુઓ પણ માશ નથી. (આને આકિચન્ય ધમ
કહેવાય છે.) ૧૦૭.
જેની પાસે અમારૂં પિતાનું કહી શકાય એવું કાંઈ ૧૦૮. નથી એવા અમે સુખેથી રહીએ છીએ અને સુખેથી
જીવીએ છીએ. મિથિલા સળગી રહી છે પણ એથી મારું કહી શકાય એવું કશું સળગી રહ્યું નથી કારણ કે જે પુત્ર અને પ્રિયાથી મુક્ત છે અને વ્યવસાયથી નિવૃત્ત થયેલા છે એવા ભિક્ષુને માટે નથી કઈ વસ્તુ પ્રિય કે નથી કોઈ વસ્તુ અપ્રિય. (રાજ્ય છોડી સાધુ બનેલા રાજર્ષિ નામના દઢ વૈરાગ્યના સંબંધમાં આ વાત છે.) જે પ્રમાણે જળમાં ઉત્પન્ન થયેલ કમળ જળ વડે લેપાતું નથી તેવી રીતે કામ ભેગના વાતાવરણમાં ઉછરેલ જે મનુષ્ય એનાથી લેપતે નથી એને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org