________________
નિમિત્ત માત્ર બન્યા, પણ મને પાકી ખાત્રો છે કે એ જમવાન મહાવીરની કૃપા છે.
હું એ કબુલ કરું છું કે ગીતાની મારા ઉપર ઊંડી અસર છે. ગીતા પછીથી મહાવીર ભગવાનથી વધુ બીજી કોઈ વાતની અસર મારા ચિત્ત પર નથી, એનું કારણ એ છે કે મહાવીર ભગવાને જે આજ્ઞા આપી છે તે બાબાને પુરેપુરી કબુલ છે.
એ આજ્ઞા છે: “સત્યાગ્રહી બને. આજે તે જે આ તે “સત્યાગ્રહી બની નીકળે છે.
બાપુએ બાબાને પણ સત્યાગ્રહી તરીકે આગળ કર્યો હતા, પણ બાબા જાણતું હતું કે એ સત્યાગ્રહી નથી, “સત્યગ્રાહી છે.
દરેક માનવ પાસે એનું સત્ય હોય છે. અને તેથી માનવ-જન્મ સાર્થક થતું હોય છે.
આમ તમામ ધર્મોમાં, તમામ પંથોમાં અને તમામ માનામાં જે સત્યને અંશ છે તેને ગ્રહણ કરવા જોઈએ.
ભગવાન મહાવીરને આ ઉપદેશ છે. ગીતા પછીથી બાબા પર એની જ અસર છે. “ગીતા પછીથી એમ કહું છું ખરે, પણ જોઉં છું તો મને એ બન્નેમાં કરોય ફરક જણાતું નથી બ્રહ્મ વિદ્યા મંદિર
રામ હરિ પવનાર, વધા, કે
3 રામ હરિ ૨૫-૧૨-૭૪
રામ હરિ (વિનેબાજ હસ્તાક્ષરમાં)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org