________________ કર્મથી નાસી જય પાતાળે, કે પેસે અગ્નિ માઝાર, અરે, મેરુ શિખર ચઢી જાય તો પણ, કર્મ ન મૂકે ન લગાર રે, પ્રાણ. 24 આવા કર્મ જીતી નર નારી, પહોંચ્યા શિવ - પુર ઠામ, પ્રભાતે ઉઠી નિતનિત વંદે, ભક્તિએ તેહના પાય રે, પ્રાણી. 25 એમ અનેક નર પંડયા કર્મો, ભલભલેરાં રે સાજ, ઋદ્ધિ - હરખ કહે કર જોડી, નમે નમે કમ મહારાજ રે, પ્રાણી, કમ સમો નહિ કોય. ક * જિજ્ઞાસા હોય. તે દરેકનું જીવન - ચરિત્ર વાંચે. મજા આવશે. કધિન જીવનાં કેવાં જીવન, કેવાં મરણ. શ્રી સહજાભ - સ્વરૂપ મુજ, પરમ ગુરુ ભગવાન, શરણ અખંડિત આપનું, ટાળે ઉર અજ્ઞાન, સેવું, ભાવું, ચિન્તવું, ધ્યાવું ધરી ઉર ધ્યાન, બેધિ સમાધિ ઘો મને, શાશ્વત સૌખ્ય નિધાન. 2 તુને રચા એક અદ્ભુત પ્રાણી, જિસકા નામ ઈન્સાન, ઈસમેં હી શેતાન છૂપા હૈ, ઈસમેં હિ ભગવાન. * અજાણતાં પણ મારા કરથી, શ્રેય અવરનું થાઓ, તન મન ધન સૌ સાધન મારાં, એ પથે ચોજાઓ. 5 સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org