________________
આપવાની. આ તેમનો બાળ-ગેમ બતાવે છે. નાનાં બાળકે નિર્દોષ-પ્રભુના પિગંબર–હોય છે અને તેમને ચોકલેટ વગેરે ખાવાની ચીજ નહિ પરંતુ ચાક જેવી વસ્તુ આપવાથી રાજી રાજી થઈ જાય – અરે, શાળા જતાં બાળક રડતું હોય તો પણ શાંત થઈ જાય – ચાક મેળવવાથી. જ્યારે પણ ઘર બહાર નિકળે ત્યારે તેમનાં ખીસ્સામાં અચૂક થાડા ચાક હેય જ અને શાળાએ જતાં આવતાં, પોળમાં રમતાં, રીક્ષામાં બેઠેલાં, બાળકને બોલાવીને ચાક આપે. શાહ સાહેબ જતા આવતા હોય તે બાળકો “સાહેબ, ચાક” બેલતાં આવે, સામાન્ય મેટા બાળકને કહે: “સાહેબ” બાલ, “સાહેબ” એટલે હું નહિ પરંતુ “ભગવાન”. પછી સવાલ પૂછે. ભગવાન કયાં હોય ? બિચારા બાળકે ઊંચે આંગળી કરી કહે : આકાશમાં. શાહ સાહેબ કહે : આકાશ એટલે ખાલી ખમ. આપણી ચારે બાજુ આકાશ છે. આપણું શરીર પાંચ મહાભૂતનું પુતળું છે, તેમાં પણ એક તવ આકાશ. પછી કહે : બેલે, આત્મા ભગવાન છે : આમાં જે બીજો કઈ ભગવાન નથી. આત્મા ચેતન છે, બાકી બધા પદાર્થો જડ છે. દેહમાંથી આમાં ભગવાન જતા રહે તો શરીર મદુ થઈ જાય – આટલું બોલી – બોલાવી. બાળકની પ્રસન્નતા જોઈ શ્રી શાહ સાહેબ ચાલ્યા જાય. કેટલાક માબાપો આ પ્રવૃત્તિ જાણે એટલે બાળકને ચાક આપવા પણ કહે. અસ્તુ,
અને એક જાણવા જેવો પિોલીસની કિન્નાખોરીનો એક રોમાંચક બનાવ અને પ્રોફેસરનો અણધાર્યો અદ્ભુત બચાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org