________________
બાકીની વિગત હવે લખવી જરૂરી નથી–૧૫૫ થી ૧૯૬૧ કોમર્સ કોલેજમાં, અને, ૧૯૬૧ થી ૧૯૭૬ નિવૃત્તિ સુધી આર્સ કેલેજમાં. સમણસુર પાનું ૪,
શ્રી શાહ સાહેબનું મૂળથી Strong English અને કર્મ સજે છેક ૧૯૩પમાં લીધેલા કેમર્સ ડીપ્લેમાના અનુભવને લીધે કેમર્સ કોલેજમાં ટીચીંગ ફાવી ગયું. અહિં એક ઘટના જણાવીએ-વર્ગોમાં લગભગ ૧૫૦ ઉપરાંત વિદ્યાથીઓ હેય અને ઉપલા વર્ગના વિદ્યાર્થીએ નવા પ્રોફેસરની શરૂશરૂમાં મજાક મશ્કરી કરે તેવા સંજોગોમાં શ્રી શાહ સાહેબને કેલેજ છોડી દેવાની ઈચ્છા થઈ આવેલી પરંતુ H. L. કોલેજની શિસ્તને લીધે ગાડું ગબડયું અને સમય પસાર થતાં ગાડી પાટે ચઢી ગઈ અને તેઓશ્રી વિઘાથી–પ્રિય થયા. ગમતાનો કરીએ ગુલાલ – બને કોલેજોમાં તેમજ M.A. ના વર્ગમાં તેમની શિક્ષણ પદ્ધતિ ભાષાના બધા પ્રાધ્યાપકો કરતાં વિશિષ્ઠ હતી. આ પદ્ધતિ હતી–વર્ગમાં એકસ્ટીક લઈને જવું અને અભ્યાસક્રમ શીખવતી વખતે બ્લેક બોર્ડ ઉપર શબ્દ, વાકયે, વગેરે લખતા જવું અને વિદ્યાથીને નોંધી લેવા જણાવવું જેથી તેમના સમય દરમિયાન કેટલું કાર્ય થયું તે સારા વિદ્યાર્થીને વર્ષાને ખબર પડે.
G, ઇ.માં કેટલા વર્ષ અંગ્રેજીના પેશ્યલ વર્ગો સાંજના લેવાતા તેમાં પણ શ્રી શાહ સાહેબની ત્રણેક વર્ષ યુનિયર સર્ટીફીકેટ કેર્સમાં અંગ્રેજી શીખવવામાં નિમણુંક થયેલી.
M.A.ના વર્ગો શહેરમાં લેવાતા તદુપરાંત તેમને M.A. ના વર્ગો લેવા રવિવારે પાટણ, સુરેન્દ્રનગર, વગેરે શહેરોમાં પણ જવું પડતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org