________________
વરછ
વાહનન -- શરીરના હાડકાઓનું દઢ અથવા નમણું બંધન તથા
' , જેઠાવું વગેરે. સંહનન છ પ્રકારનું છે (૧૮૩) બતમ (સાત) -- ૧. તરવ, ૨. નય, ૩. લંગ, ૪. ભય,
૫. વ્યસન, ૬. સમુદ્દઘાત-આ બધાં સાત સાત છે. સમા -- સુખ-દુખ, શત્રુ-મિત્ર વગેરે દ્રોમાં એક સરખું
રહેનારું વીતરાગીઓનું મહ-ક્ષેભ વિનાનું પરિસ્થામાં
(૨૯, ૩૪, ૨૭૪) રામભિરૂટ-નય- ત્રણ શબ્દ-નોમાંને બીજે-જે પ્રથમ નય દ્વારા
સ્વીકૃત સમાન લિંગ વગેરે વાળા એકાર્યવાચી
શબ્દોમાં પણ અર્થભેદ માને છે. (૭૧૧) સમય – આત્મા (૨૬) ધર્મપંથ, ધર્મશાસ્ત્ર યા મત (૨૩)
સિદ્ધાન્ત. સમય-સાર – સર્વ વિકથી પર આત્માને શુદ્ધ સ્વભાવ
(૨૧૪). જુઓ શુદ્ધભાવ સામાધિ - આત્માનું નિર્વિકલ્પ ધ્યાન (૪૬) અથવા
શાસ્ત્ર અધ્યયનમાં તલ્લીનતા (૧૭૪) અમારંભ - કાર્યને પ્રારંભ કરવા માટે સાધન ભેગાં કરવાં
(૪૧૨-૪૧). મિતિ – તનાચાર-પૂર્વક પ્રવૃત્તિ (૩૮૬-૩૮૮)
(જુએ સૂત્ર ૨૬) ભદૂકાત – વેદના વગેરેના નિમિત્તે દેહમાં સંકુચિત આત્માના | અમુક પ્રદેશોનું દેહમાંથી બહાર નીકળી ફેલાઈ
જવું. સમુદ્રઘાતના સાત પ્રકાર છે. (૬૪૬): . સશ્યત્વ જુઓ સમ્યગૂન... !' ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org