________________
રર૦
સમ્યકત્વ તથા મિથ્યાત્વના મિશ્રણ જેવા હોય છે.
(૫૧) મૂછા, – ઈચ્છા, મમત્વભાવ, મેહાંધતા અથવા આસક્તિ
(૩૭૯, ૧૪૨) મૂઢતા – ગાડરીયા પ્રવાહની જેમ રૂઢિગત મિથ્યા અંધવિશ્વાસ
જે ત્રણ પ્રકાર છે—લેક-મૂઢતા, દેવ-મૂઢતા અને
ગુરુ-મૂઢતા. (૧૮૬) મૂર્ત – ઈદ્રિય ગ્રાહી હોવાને લીધે માત્ર પુદ્ગલ દ્રવ્ય
(૫૫, ૬૨૬) મેક્ષ – તમામ કર્મો નષ્ટ થઈ ગયા પછી કેવળજ્ઞાનાનંદ-મય
સ્વરૂપ જીવને પ્રાપ્ત થાય એટલે શરીર છૂટી ગયા બાદ એના ઉદગમનના સ્વભાવના કારણે ઉપર લેક' ના અગ્ર ભાગમાં હમેશાં જીવનું રહેવું તે મેક્ષ,
મુક્તિ, અથવા નિવણ. (૬૧૪-૬૨૩) મેહ-શ્રેય–અશ્રેય વિવેકથી વિડીન ભાવ, અર્થાત્ મિથ્યા
દર્શન. આ મોહજ રાગ દ્વેષનું તથા કર્મબ ધનું મૂળ
છે. (૭૧) મોહનીય - દારૂની માફક શ્રેય–અશ્રેયના વિવેકને નષ્ટ કરનારું
પ્રબળ કર્મ (૬૬, ૬૧૩) ગ – મન, વચન અને કાયાની ચેષ્ટાને કારણભૂત અંતરંગ
પ્રયત્ન અથવા વીય પરિમ. (૬૦૩). એનિ - છની ઉત્પત્તિને યોગ્ય ૮૪ લાખ સ્થાન (૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org