________________
રાજ
મમકાર – આત્માને છેડી બીજા બધા પદાર્થોમાં “મારા–પણું”
ને ભાવ. (૧૮૬, ૩૪૬) મમત્વ – મમકાર. મળ – મલ-કર્મ સ્કંધ (૫૮) મળ-મલ-કર્મ સંઘ (૫૮) મહાવ્રત – સાધુઓનું સર્વદેશ–વ્રત જુઓ “ત્રત’ શબ્દ. માધ્યમથ્ય-ભાવ – મેહ ભ – વિહીન સમતા અથવા
વિદ્વાન્તભાવ (૨૭૪, ૨૭૫) માગ – મોક્ષને ઉપાય. (૧૨) માગણ-સ્થાન – જેની જેની દ્વારા જીવોનું અન્વેષણ (ધ)
કરવામાં આવે એ તમામ ધર્મો-ચૌદ છે. ગતિ, ઈન્દ્રિય, કાય, યેગ, વેદ, કષાય, સંયમ, દશન, લેશ્યા, ભવ્ય, સમ્યકત્વ,
સંન્નિત્વ, આહારકત્વ (૧૮૨, ૩૬૭) માઈવ - અભિમાન રહિત મૃદુ પરિણામ, દસ ધર્મોમાંથી
બીજે (૮૮) મિથ્યાત્વ યા તો પ્રત્યે અશ્રદ્ધા, અથવા વિપરિત શ્રદ્ધાથી મિથ્યા-દશન – અથવા તત્ પરિણામ સ્વરૂપ યથાર્થ ધર્મોમાં
અરુચિ. ચૌદ ગુણસ્થાનમાં પ્રથમ ગુણસ્થાન.
(૬૮, ૧૪૯) મિશ્ર – સાધકની ત્રીજી ભૂમિ (ત્રીજુ ગુણસ્થાન) જેમાં એનાં
પરિણામ દહીં અને ગોળના મિશ્રિત સ્વાદની માફક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org