________________
૧૫
પ્રત્યાખ્યાન – આગામી દેના ત્યાગને સંક૯પ (૪૩૬-૪૩૮) પ્રદેશ – એક પરમાણુ પરિમાણ આકાશ એ પ્રકારે જીવ વગેરે
બધા દ્રવ્યનાં પદાર્થોની સ્થિતિ (૬૨૦, ૬૫૭) પ્રમત્ત – આત્મ-સ્વભાવ પ્રતિ સુખ અથવા અજાગરૂક
(૧૬૨-૧૬૪) અથવા રાગ-દ્વેષ-રત (૬૦૧) પ્રમત્ત-સંયત – સાધકની આઠમી ભૂમી (૮મું ગુરુસ્થાન) જ્યાં
સંયમની સાથે સાથે મંદ રાગાદિના રૂપમાં
પ્રમાદ છેવ છે. (૫૫૪) પ્રમાણુ – સંશય વગેરેથી રહિત સમ્યગજ્ઞાન (૬૮૫) પ્રમાદ – મન પ્રસું , ચારિત્ર પ્રત્યે અનુત્સાહ તથા
અનાદર (સૂત્ર ૧૩) પ્રમાદ-ચર્યા – બેઠા બેઠા પિતાના આસનમાંથી તાણ વાણા કે
તૃણ તેડતા રહેવું, પાણીને નળ ખુલ્લો મુક,
વગેરે વગેરે અકારણ સાવદ્ય ક્રિયા (૩૨૧) પ્રમાર્જન -- વસ્તુઓને લેતી મૂકતી વખતે, અથવા ઉઠતી બેસતી
વખતે એ જગ્યા શુદ્ર ની રક્ષા માટે કઈ
સુંવાળા સાધન વડે વાળવી-સાફ કરવી તે (૪૧૦) પ્રવચન-માતા – માતાની માફક રન-ત્રયની રક્ષા કરનારી
પાંચ સમિતિઓ અને ત્રણ ગુતિએ (૩૮૫) પ્રાણ – મન, વચન, કાયા રૂપ ત્રણ બળ, પાંચ ઈદ્રિયે, આ
અને શ્વાસે શ્વાસ-આ દસ પ્રાણુ છે. (૬૪૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org