________________
નિમિત્તિક હોવાને લીધે ને-કર્મ કહેવાય છે. -ઈન્દ્રિય -- થોડુંક ઈન્દ્રિય હોવાને કારણે “મન”નું નામ. પંચ - ૧. અyવ ૨ અણુવ્રત ૩. ઇન્દ્રિય ૪. ઉદુંબરફળ,
૫. ગુરુ, ૬. જ્ઞાન ૭. મહાવ્રત, ૮. સમિતિ,
૯. સ્થાવર જીવ-આ બધાં પાંચ પાંચ છે. પંચેન્દ્રિય - સ્પશન વગેરે પાંચેય ઈન્દ્રિયેવાળા મનુષ્ય વગેરે
છ (૬૫૦) પંડિત – અપ્રમત્ત જ્ઞાની (૧૬૪–૧૬૫) પંહે--મરણ - અપ્રમત્ત જ્ઞાનાઓનું સંખના-ચુત મરણ
(૫૭૦-૫૭૧) પદસ્થ-ધ્યાન – વિવિધ મન જાપ કરવામાં મનને એકાગ્ર
કરવું. (૪૯૭) પ-વેશ્યા - ત્ર શુભ કશ્યાઓમાંથી બીજી અથવા શુમર
(૫૩૪, પ૪૩) પર-દ્રવ્ય - અમાને છેડી દેહ વગેરે સહિત સર્વ પદાર્થ (૫૮૭) પર–ભાવ - આત્માના શુદ્ધ સ્વભાવને છોડી એના રાગાદિ સર્વ
વિકારી ભાવ (૧૮૮, ૧૯૧). પરમ-ભાવ - વ અથવા વસ્તુના શુદ્ધ સ્વભાવ (પ૯૦) પરમાણુ – તમામ ધેનું મૂળ કારણ-કેવળ એક-પ્રદેશી
અવિભાજય, સૂક્ષ્મ, પુદ્ગલ દ્રવ્ય (૬૪૩-૬૫૨) પરમાત્મા - આઠ કર્મોથી રહિત તથા આત્માના શુદ્ધ સ્વરૂપમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org