________________
૧૮૯ પરિશિષ્ટ ૧ પારિભાષિક શબ્દકે (કૌંસમાંના આંકડા ગાથાઓને ક્રમાંક સૂચવે છે. જે આંકડા સાથે “સૂત્ર' લખ્યું છે તે આંકડા પ્રકરણને ક્રમાંક સૂચવે છે.) અગ – સભ્ય દર્શનના આઠ ગુણ (સૂત્ર ૧૮) અગાર – વેશ્મ અથવા ઘર (૨૯૮) અજ્ઞાન – મોહયુક્ત મિથ્યાજ્ઞાન (૨૮૯) અજ્ઞાની – મિથ્યાદષ્ટિ (૧૫) અછવ – સુખદુઃખ તથા હિત-અહિતના જ્ઞાનથી (૫૩) અને
ચેતનાથી રહિત પુદ્ગલ આદિ પાંચ દ્રવ્ય (૬૨૫) અણુવ્રત – શ્રાવકેના પાંચ વ્રત (સૂત્ર ૩૦૦) અતિથિ સંવિભાગ-વ્રત - સાધુને ચાર પ્રકારનું દાન દેવું
(૩૩૦–૩૩૧) અતીન્દ્રિય સુખ – આત્મજાત નિરાકુળ આનંદ અનુભૂતિ
(૬૧૪-૬૧૫) અદત્તાદાન વ્રત –અચૌર્ય વ્રત (૩૧૩) અધમ દ્રવ્ય - જીવ અને પુદ્ગલની સ્થિતિમાં પૃીની માફક
સહાયક, કાકાશ–પ્રમાણ એક અમૂર્ત દ્રવ્ય
(૬૨૫, ૬૨૯, ૬૩૪) અધ્યવસાન – પદાર્થ –નિશ્ચય (૫૪૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org