________________
૬૮૭.
૬૮.
૬૮.
Jain Education International
૧૭૦
પૌલિક હાવાને લીધે દ્રવ્ય-ઇન્દ્રિા અને મન ‘અક્ષ’એટલે ‘જીવ'થી ‘પર' એટલે ભિન્ન છે. એટલા માટે ઇન્દ્રિયા અને મન દ્વારા થનારું જ્ઞાન પરાક્ષ' કહેવાય છે. જેવી રીતે અનુમાનમાં ધૂમાડાથી અગ્નિનું જ્ઞાન થાય છે એવીજ રીતે પરાક્ષ જ્ઞાન પણ પર'ના નિમિત્તથી થાય છે.
જીવતુ ૧. મતિજ્ઞાન અને ૨. શ્રુતજ્ઞાન-‘પર’ ના નિમિત્ત ને લઇ ને થતુ' હાવાથી ‘પ્રેક્ષ' જ્ઞાન કહેવાય, અથવા અનુમાનની માફક પહેલેથી જ ઉપલબ્ધ અર્થના સ્મરણુ દ્વારા થવાને લીધે એ પર-નિમિત્તક છે, અર્થાત્ પરને કારણે છે. ( નોંધ : પરનિમિત્તિક એટલે મન અને પાંચ ઇન્દ્રિયાની મદદથી થતુ જ્ઞાન. )
ધૂમાડા વગેરે લિંગને લીધે થનારું લિંગજ-શ્રુતજ્ઞાન તા એકાંત રૂપે પરાક્ષ જ છે. અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન અને કેવળજ્ઞાન આ ત્રણેય જ્ઞાન એકાંતરૂપે પ્રત્યક્ષ જ છે, પરંતુ ઇન્દ્રિયા અને મનથી થનારૂ’‘મતિજ્ઞાન’ લેાકવ્યવન્દ્વારમાં ‘પ્રત્યક્ષ’ ગણાય છે. એટલા માટે તે સમાવહારિક પ્રત્યક્ષ' કહેવાય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org