________________
૬૭૦.
૬૭૧.
સામાન્ય તથા વિશેષ– એ અને ધર્મોથી યુક્ત દ્રવ્યમાં થનારુ વિરોધ વિનાનું જ્ઞાન જ સમ્યક્ત્વનું સાધક બને છે એનાથી વિપરીત અર્થાત્ વિરોધયુક્ત જ્ઞાન સાધક નથી બનતું એક જ પુરુષમાં પિતા, પુત્ર પૌત્ર, ભાણેજ, ભાઈ, વગેરે અનેક સ બ હોય છે. ( એક જ સમયે એ પિતાના પિતાનો પુત્ર અને પોતાના પુત્રને પિતા હોય છે) એટલા માટે એકને પિતા હોવાથી એ બધાને પિતા નથી થતું. ( આ જ સ્થિતિ બધી વસ્તુઓના સ ખધે છે. ) નિર્વિકલ્પ તથા સવિકલ્પ-ઉભયરૂપ પુરુષને જે ફક્ત નિર્વિકલ અથવા સવિકલ્પ (એક જ) કહે છે
ની બુદ્ધિ, ખરેખર જ, શાસ્ત્રમાં સ્થિર નથી. દૂધ અને પાણી માફક અનેક વિરોધી પર્મો દ્વારા પરસ્પર એકબીજા સાથે મળી ગયેલ પદાર્થમાં
આ ઘમ” અને “એ ધર્મ”—આમ વિભાગ કરે ઉચિત નથી. જેટલી વિશેષ પર્યાયે હોય એટલે જ અવિભાગ સમજવું જોઈએ. સૂત્ર અને અર્થના વિષયમાં શંકારહિત સાધુ પણ ગર્વ છેડી સ્વાવાદ-મય વચનને ઉગ કરે. ધર્માચરણમાં પ્રવૃત સાધુઓ સાથે વિચરણ કરતા થકે સત્ય ભાષા અને અનુભય ( અનું+ઉભય જે ન
૬ ૭૨.
૬૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org