________________
૧૫૮
૬૩.
પરિણમનમાં કાળદ્રવ્ય નિમિત્ત બને છે. ( આને આગમમાં “નિશ્ચય- કાળ' કહેવામાં આવ્યો છે.) શ્રી વીતરાગ દેવે કહ્યું છે કે વ્યવહાર કાળ’–સમય, આવલિ ( એક શ્વાસોશ્વાસને સંખ્યાતમો ભાગ), ઉચ્છવાસ, પ્રાણ, તેક (કાળનું એક જાતનું પ્રમાણ ) વગેરે રૂપામક છે. (૫) "અણુ અને સ્ક ધરૂપે પુદગલ દ્રવ્ય બે પ્રકારનું છે? કંધ છ પ્રકારના છે, અને પરમાણુ બે પ્રકારના છે. ૧. કારણ પરમાણુ અને ૨. કાર્ય પરમાણ. કંધ-પુદ્ગલના છ પ્રકાર આ પ્રમાણે છે: ૧. અતિશૂળ, ૨. સ્થળ, ૩ સ્થૂળ-સૂક્ષ્મ, ૪. સૂફમ–સ્થળ, ૫. સૂમ, અને. ૬. અતિ સૂક્ષ્મ. પૃથ્વી વગેરે આ છના છ દષ્ટાંત છે. ૧, પૃથ્વી, ૨ જળ, ૩ છાયા, ૪, નેત્ર તથા બાકીની ચાર ઈન્દ્રિાના વિષય, ૫. કમ અને ૬. પરમાણુ –આ રીતે જિનેન્દ્ર દેવે સ્કંધ પુગલના છ દષ્ટાન્ત આપ્યાં છે (૧. પૃથ્વી અતિ-સ્થળનુ, ૨. જળ-ધૂળનું, ૩ છાયા પ્રકાશ વગેરે નેગેન્દ્રિય વિષય સ્થળસૂમનું, ૪. રસ-ગધ–સ્પર્શ-શબ્દ વગેરે બાકીના ઇન્દ્રિયવિષયે સૂક્ષમ-સ્થળનું, ૫. કાર્મણ-સ્ક ધ સૂક્રમનું અને, પરમાણુ અતિ-સૂમના, દત છે.)
૬૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org